________________
पञ्चमः प्रस्तावः
६९७ वुत्ते वेगेण धाविया तदभिमुहं, अठ्ठियाणि पलोइयाणि, कलकलं करेंता आगया जिणसगासे । पुणरवि सिद्धत्थेण भणियं-'एयं दुइज्जं दुच्चरियं, अन्नपि तइज्जं अत्थि, परं नाहं कहिस्सं ।' ते य एयमायन्निऊण गाढं निब्धं काऊण पुच्छिउमारद्धा, कहं?
देव! पसीय महापहु पुणोवि अण्णं न पसिणइस्सामो। अद्धोवइट्ठमेक्कं एयं अम्हं निवेएसु ।।१।।
जह जह न साहइ सुरो तह तह पुच्छंति आउला धणियं ।
सच्चं जायं एयं जमद्धकहियं हरइ हिययं ।।२।। एवं निबंधपरेसु तेसु सिद्धत्येण भणियं-'अरे मा तरलायह, अम्ह अभासणिज्जमेयं, जइ अवस्सं सोयव्वं ता गंतूणं पुच्छह एयस्स चेव भज्जं, सा तुम्ह साहिस्सइत्ति।
इति उक्ते वेगेन धाविताः तदभिमुखम्, अस्थीनि प्रलोकितानि, कलकलं कुर्वन्तः आगताः जिनसकाशम् । पुनरपि सिद्धार्थेन भणितं एतत् द्वितीयं दुश्चरितम्, अन्यदपि तृतीयमस्ति, परं नाऽहं कथयिष्यामि।' ते च एवमाऽऽकर्ण्य गाढं निर्बन्धं कृत्वा प्रष्टुमारब्धवन्तः । कथम् -
देव! प्रसीद महाप्रभो! पुनरपि अन्यं न प्रश्नयिष्यामः | अर्थोपदिष्टमेकम् एतद् अस्माकं निवेदय ।।१।।
यथा यथा न कथयति सुरः तथा तथा पृच्छन्ति आकुलाः गाढम् ।
सत्यं जातमेतद् यद् अर्धकथितं हरति हृदयम् ।।२।। ___ एवं निर्बन्धपरेषु तेषु सिद्धार्थेन भणितं 'अरे! मा त्वरध्वम्, अस्माकम् अभाषणीयमेतत्, यदि अवश्यं श्रोतव्यं तदा गत्वा पृच्छथ एतस्यैव भार्याम्, सा युष्मान् कथयिष्यति। एषमाकर्ण्य धाविताः तद्गृहाभिमुखम् ।'
જઇને જુવો.” એમ સાંભળતાં લોકો એકદમ તે તરફ દોડ્યા. ત્યાં હાંડકાં જોવામાં આવતાં, કલકલ કરતા તે વિભુ પાસે આવ્યા. એટલે સિદ્ધાર્થે પુનઃ કહ્યું કે-“એ બીજું દુશ્ચરિત્ર અને હજી ત્રીજું પણ છે, પરંતુ તે હું કહેનાર નથી.” એમ સાંભળતાં ભારે આગ્રહ કરીને લોકો પૂછવા લાગ્યા કે
“હે દેવ! હે મહાપ્રભુ! તમે મહેરબાની કરી, આ એક અર્થોપદિષ્ટ બાબત અમને કહી સંભળાવો; હવે અમે અન્ય પ્રશ્ન કરીશું નહીં. (૧) જેમ જેમ તે દેવ કહેવાની આનાકાની કરતો તેમ તેમ ભારે આકુળ થઇને લોકો पू७१ साया. मेथी । उक्त सत्य 25 3-अथित हयने माथि मा छे.' (२)
એમ તેઓના અત્યાગ્રહથી સિદ્ધાર્થે જણાવ્યું કે-“અરે? તમે ઉતાવળા ન થાઓ. એ તો અમારે અકથનીય છે. જો તમારે અવશ્ય સાંભળવું હોય, તો તમે જઈને એની ભાર્યાને પૂછો, તે તમને બરાબર કહી બતાવશે. એમ