________________
६९६
श्रीमहावीरचरित्रम्
भणियं-‘भद्द! तुह अमुगंमि काले दसपलियं वट्टगं नट्ठपुव्वं ? ।' तेण भणियं- 'आमं।' सिद्धत्थेण वुत्तं- 'तं एएण पासंडियाहमेण हरियं ।' वीरघोसेण भणियं - 'कत्थ तं पुण पाविस्सं? ।' सिद्धत्थेण भणियं-‘एयस्स चेव पुरोहडे महिसिंदुनामस्स पायवस्स पुरत्थिमेणं हत्थमेत्तं गंतूण भूमिनिहित्तं उक्खणिऊण गिण्हसु'त्ति वुत्ते सो कम्मारओ लोगेण समं गओ जहोवइट्ठपएसे, आगरिसिऊण गहियं वट्टयं, हलबोलं कुणंतो य जणो पडिनियत्तो जिणस्स अंतिए। तयणंतरं च पुणो सिद्धत्थेण भणियं - 'अन्नंपि सुणेह, अत्थि किमिह इंदसम्मो नाम गाहावई ? ।' जणेण भणियं - 'अत्थि ।' एत्यंतरे सो इंदसम्मो निययनाममुक्कित्तिज्जमाणं सोऊण सयमेव उवडिओ भाइ- 'आणवेह सो अहं' ति | सिद्धत्थेण भणियं-‘अत्थि भद्द! तुज्झ पुव्वकाले ऊरणगो पणट्ठो ? ।' तेण भणियं- 'अत्थि ।' सिद्धत्थेण भणियं-‘अरे एएण अच्छंदपण सो हणिऊण खाइओ, अट्ठियाणि से उक्कुरुडिया बद दाहिणे पासे उज्झियाणि अज्जवि चिट्ठति, जइ कोऊहलं ता अज्जवि गंतूण पेच्छहत्ति
'भद्र! तव अमुके काले दशपलिकं वर्त्तकं नष्टपूर्वम् ? ।' तेन भणितं 'सत्यम् ।' सिद्धार्थेन उक्तं ‘तद् एतेन पाखण्डिकाऽधमेन हृतम्।' वीरघोषेण भणितं 'कुत्र तत्पुनः प्राप्स्ये ? ।' सिद्धार्थेन भणितं 'एतस्यैव पूर्वाभिमुखे महिसीन्दुनामकस्य पादपस्य पूर्वे हस्तमात्रं गत्वा भूमिनिहितं उत्खन्य गृहाण' इति उक्ते सः कर्मकारः लोकेन समं गतवान् यथोपदिष्टप्रदेशे, आकृष्य गृहीतं वर्तकम्, कलकलं कुर्वन् च जनः प्रतिनिवृत्तः जिनस्याऽन्तिकम्। तदनन्तरं च पुनः सिद्धार्थेन भणितम् 'अन्यदपि श्रुणुत । अस्ति किमत्र ईन्द्रशर्मा नामकः गाथापतिः?।' जनेन भणितं 'अस्ति ।' अत्रान्तरे सः ईन्द्रशर्मा निजनाम उत्कीर्त्यमानं श्रुत्वा स्वयमेव उपस्थितः भणति ‘आज्ञापय सः अहम् ।' सिद्धार्थेन भणितं 'अस्ति भद्र! तव पूर्वकाले उरणकः प्रणष्टः ? ।' तेन भणितं 'अस्ति।' सिद्धार्थेन भणितं 'अरे! एतेन अच्छन्दकेन सः हत्वा खादितः, अस्थीनि तस्य कचवरस्य बदर्याः दक्षिणे पार्श्वे उज्झितानि अद्यापि तिष्ठन्ति, यदि कौतूहलं तदा अद्यापि गत्वा प्रेक्षध्वम्
દસપલ વજનની તારી વાટકી ખોવાઈ છે.?’ તેણે કહ્યું-‘હા.’ સિદ્ધાર્થ બોલ્યો-‘તે એ પાખંડી પાપાત્માએ ચોરી છે.’ વીરઘોષે જણાવ્યું: ‘તે મને ક્યાં મળશે?' સિદ્ધાર્થે કહ્યું-‘એના જ વાડામાં મહિસીંદુ નામે વૃક્ષની પૂર્વ એક હાથપ્રમાણ જતાં ભૂમિ ખોદીને તે લઇ લેજે.' એમ સાંભળતાં તે કારીગર લોકોની સાથે ગયો અને બતાવેલ પ્રદેશ ખોદતાં તે વાટકી હાથ લાગી. એટલે કોલાહલ કરતા લોકો પાછા ફરીને જિન પાસે આવ્યા. પછી પુનઃ સિદ્ધાર્થે કહ્યું કે-‘બીજું પણ સાંભળો. અહીં ઇંદ્રશર્મા નામે કોઇ ગૃહસ્થ છે?' લોકો બોલ્યા-‘છે.’ એવામાં પોતાનું નામ સાંભળતાં તે પોતે ઉભો થઇને કહેવા લાગ્યો-‘ફરમાવો, તે હું પોતે.' સિદ્ધાર્થે જણાવ્યું-‘હે ભદ્ર! પૂર્વે તારૂં ઘેટું ખોવાયું છે?’ તે બોલ્યો-‘હા!’ ત્યારે સિદ્ધાર્થ બોલ્યો-‘અરે! એ અચ્છંદે હણીને તેનું ભક્ષણ કર્યું અને તેના અસ્થિ ઉકરડાની બોરડીના દક્ષિણ ભાગે નાખી દીધેલ કે જે અદ્યાપિ ત્યાં પડ્યા છે. જો તમને આશ્ચર્ય હોય તો અત્યારે