________________
६९४
श्रीमहावीरचरित्रम सकोउहल्लेण लोगेण परियरिओ गओ सो तत्थ जत्थ जणसमूहोवासिज्जमाणपायपंकओ भयवं काउस्सग्गे चिट्ठइत्ति । तयणंतरं च करंगुलीहिं उभयपज्जंतेसु तणयं घेत्तूण भयवओ संमुहं ठिओ पुच्छिउमारद्धो-'भो देवज्जय! इमं तणं किं छिज्जिही नवत्ति?। तस्स एस अभिप्पाओ-जइ किर देवज्जो भणिही-छिज्जिही तो न छिंदिस्सं, अह अन्नहा तो छिंदिस्सामि। एवं च विगप्पमाणंमि तंमि सिद्धत्येण भणियं-'न छिज्जिही।' सो एवं सोच्चा समारद्धो छिंदिउं।
एत्थंतरंमि सक्को सुहासणत्यो इमं विचिंतेइ। गामागरेसु भयवं कह विहरइ संपयं वीरो? ||१||
दिव्योवओगविभवेण वइयरं तं तओ मुणइ सव्वं । पेच्छइ य तं पुरत्थं तणभंगसमुज्जयं समणं ।।२।।
ईर्ष्यामहाशल्यकीलितहृदयः सकुतूहलेन लोकेन परिवृत्तः गतः सः तत्र यत्र जनसमूहोपास्यमानपादपङ्कजः भगवान् कायोत्सर्गे तिष्ठति। तदनन्तरं च कराऽङ्गुलीभिः उभयपर्यन्तेषु तृणं घृत्वा भगवतः सम्मुखं स्थितः प्रष्टुमारब्धवान् ‘भोः देवाऽऽर्यक! इदं तृणं किं छेत्स्यति न वा? ।' तस्य एषः अभिप्रायः 'यदि किल देवार्यकः भणिष्यति - छेत्स्यति तदा न छेत्स्यामि, अथ अन्यथा ततः छेत्स्यामि । एवं च विकल्पमाने तस्मिन् सिद्धार्थेन भणितं 'न छेत्स्यति। सः एवं श्रुत्वा समारब्धः छेत्तुम् ।
अत्रान्तरे शक्रः सुखासनस्थः इदं विचिन्तयति। ग्रामाऽऽकरेषु भगवान् कथं विहरति साम्प्रतं वीरः? ||१||
दिव्योपयोगविभवेन व्यतिकरं तत् ततः जानाति सर्वम् । प्रेक्षते च तं पुरस्थं तृणभङ्गसमुद्यतं श्रमणम् ।।२।।
ઇર્ષારૂપ મોટા શલ્યને હૃદયમાં સ્થાપતો તે કૌતુક પામતા લોકો સાથે ત્યાં ગયો કે જ્યાં જનસમૂહથી ઉપાસના કરાતા ભગવાન કાયોત્સર્ગે રહ્યા હતા. પછી કરાંગુલિમાં બંને છેડા પકડી તણખલું લઇ, પ્રભુની સમક્ષ ઉભા રહીને તેણે પૂછ્યું કે-“અરે દેવાય! આ તૃણ છેદાશે કે નહી?” તેનો એવો અભિપ્રાય હતો કે “જો દેવાર્ય કહેશે કે છેદાશે; તો છેદીશ નહી અને અન્યથા કહેશે તો છેદી નાખીશ. એમ તે વિકલ્પ કરતો હતો તેવામાં સિદ્ધાર્થે કહ્યું કે એ છેદાશે નહીં' એમ સાંભળતાં તે તૃણ છેદવા લાગ્યો.
એવામાં સિંહાસન પર સુખે બેઠેલ ઇંદ્ર દેવલોકમાં વિચારવા લાગ્યા કે અત્યારે ભગવાનું મહાવીર ગ્રામ્યभ 3 वियरे छ? (१)
એટલે અવધિજ્ઞાનના દિવ્ય ઉપયોગથી તે બધો પ્રસંગ તેના જાણવામાં આવ્યો અને પેલા અચ્છેદકને સન્મુખ २डीने तृ- २तो यो. (२)
न