________________
६९२
श्रीमहावीरचरित्रम् कंगुकूरं सोवीरेण सह अज्ज पजिमिओ, संपयं च वसहरक्खणट्ठया चलिओ, इंतेण य मग्गे भुयंगमो दिट्ठो, सुमिणगंमि परुन्नो य ता रे संभवइ सव्वमेयं?', गामगोहेण भणियं-'भयवं! अवितहमेयं ति भणिए सिद्धत्येण अन्नंपि से बहुं समाइटुं| सो परितुट्ठो परमच्छेरयंति मण्णमाणो गंतूण गाममज्झे नियसयणवग्गस्स पुरओ एवं परिकहेइ, अह कोऽवि देवज्जओ गामबाहिं ठिओ तीयाणागयवट्टमाणाई जाणइ, पूरिया मम तेण बहवे पच्चया। एवं च आयन्निऊण गाढकोऊहलाउलिज्जमाणमाणसो गामजणो कुसुमक्खयहत्थो गओ भयवओ समीवं । संभासिओ तेण जिणतणुसंकंतेण सिद्धत्थेण, जहा भो तुब्भे मम अइसयपेच्छणत्यं एत्थ संपत्ता। गामजणेण भणियं-'सामि! एवंति। तदणंतरं
जं पुव्वकालवित्तं जं च सुयं जं च दिट्ठमितेहिं। जं भासियं परोप्परमह जं रयणीए अणुभूयं ।।१।।
एवं जल्पति-'भोः भद्र! त्वं कॉकूरं सौवीरेण सह अद्य प्रजिमितवान्, साम्प्रतं च वृषभरक्षणार्थं चलितवान्, आगच्छता च मार्गे भुजङ्गमः दृष्टः, स्वप्ने प्ररुदितवान् च ततः रे! सम्भवति सर्वमेतत्? | ग्रामाऽग्रकेन भणितं' 'भगवन् अवितथमेतद्' इति भणिते सिद्धार्थेन अन्यदपि तस्य बहु समादिष्टम्। सः परितुष्टः परमाऽऽश्चर्यमिति मन्यमानः गत्वा ग्राममध्ये निजस्वजनवर्गस्य पुरतः एवं परिकथयति 'अथ कोऽपि देवार्यकः ग्रामबहिः स्थितः अतीताऽनागतवर्तमानादीन् जानाति, पूरिताः मम तेन बहवः प्रत्ययाः।' एवं च आकर्ण्य गाढकुतूहलाऽऽकुलीयमानमानसः ग्रामजनः कुसुमाऽक्षतहस्तः गतः भगवतः समीपम् । सम्भाषितः तेन जिनतनुसङ्क्रान्तेन सिद्धार्थेन यथा 'भोः! यूयं मम अतिशयप्रेक्षणार्थमत्र सम्प्राप्तवन्तः।' ग्रामजनेन भणितं 'स्वामिन् एवम्' इति । तदनन्तरम् -
यत्पूर्वकालवृत्तं यच्च श्रुतं यच्च दृष्टम् आगच्छद्भिः ।
यद् भाषितं परस्परमथ यद् रजन्याम् अनुभूतम् ।।१।। માર્ગે જતા એક ગામના મુખીને બોલાવી કૌતુક નિમિત્તે કહ્યું કે “હે ભદ્ર! તું આજે દૂધ સાથે કાંગના ભાત જમ્યો છે અને અત્યારે બળદના રક્ષણ માટે જાય છે, માર્ગમાં આવતાં તેં સર્પ જોયો અને સ્વપ્નમાં તું રોયો છે; તો આ બધું સાચું છે?” તેણે કહ્યું- હે ભગવાન! એ બધું સત્ય જ છે.” ત્યારે સિદ્ધાર્થે તેને બીજું પણ ઘણું કહી બતાવ્યું. જેથી પરમ સંતોષ પામી ભારે આશ્ચર્યરૂપ માનતાં, ગામમાં જઇને તેણે, પોતાના સ્વજન-વર્ગને કહ્યું કે-“ગામની બહાર રહેલ કોઇ દેવાર્ય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણે છે; તેણે મને ઘણા નિશ્ચયો કહી બતાવ્યા” એમ સાંભળતાં મનમાં ભારે કુતૂહલ થતાં ગ્રામ્યજનો હાથમાં અક્ષત અને પુષ્પ લઇ પ્રભુની સમીપે ગયા એટલે જિનદેહમાં સંક્રાંત થએલ સિદ્ધાર્થે તેમને કહ્યું કે “અરે! તમે મારો અતિશય-પ્રભાવ જોવાને અહીં આવ્યા છો.' લોકોએ કહ્યું- હે સ્વામિનુ! એ વાત સત્ય છે.” પછી
જે પૂર્વકાલે વીતેલ, જે સાંભળવામાં આવેલ, જે આવતા જોયેલ, પરસ્પર જે બોલેલ, રાત્રે જે અનુભવેલ, (૧)