________________
पञ्चमः प्रस्तावः
६८९
सीहासणत्थो सदेव - मणुयासुराए परिसाए धम्मं पन्नविहिसि, (१०) जं च दामदुगं तस्स फलं न याणामि।' सामिणा भणियं - 'हे उप्पल ! जं तुमं न याणेसि तमहं कहेमि, जं इमं दामदुगं तमहं दुविहं सागारमनागारियं धम्मं पन्नवेहामि त्ति । एवं निसामिऊण हरिसुल्लसियपुलयजालो उप्पलो नमंसिऊण जयगुरुं जहागयं पडिनियत्तोत्ति। भयवंपि धम्मज्झाणपरायणो कालं गमेइ ।
अह अद्धमासखमणेहिं जयगुरूवि गमिऊण चउमासं । विविहाभिग्गहनिरओ अट्ठियगामाओ निक्खतो ||१||
ता स सूलपाणी जक्खो अणुगच्छिऊण भयवंतं । पयकमलनिलीणसिरो भत्तीए भणिउमाढत्तो ||२||
पर्षदि धर्मं प्रज्ञापयिष्यसि, (१०) यच्च दामद्वयं तस्य फलं न जानामि ।' स्वामिना भणितं ' हे उत्पल! यत्त्वं न जानासि तदहं कथयामि । यदिदं दामद्वयं तदहं द्विविधं सागारमणगारिकं धर्मं प्रज्ञापयिष्यामि ।' एवं निःशम्य हर्षोल्लसितपुलकजातः उत्पलः नत्वा जगद्गुरुं यथागतं प्रतिनिवृत्तः । भगवान् अपि धर्मध्यानपरायणः कालं गमयति ।
अथ अर्धमासक्षपणैः जगद्गुरुरपि गमयित्वा चतुर्मासम् । विविधाऽभिग्रहनिरतः अस्थिकग्रामाद् निष्क्रान्तः ।।१।।
तदा सः शूलपाणिः यक्षः अनुगत्य भगवन्तम्। पादकमलनिलीनशिरः भक्त्या भणितुमारब्धवान् ।।२।।
વળી જે દામયુગલ જોયું, તેનું ફળ હું જાણતો નથી.' ત્યારે સ્વામી બોલ્યા-‘હે ઉત્પલ! જે તું જાણતો નથી તે હું તને કહી સંભળાવું-જે એ દામયુગલ જોયું, તેથી હું દ્વિવિધ શ્રાવક અને સાધુધર્મની પ્રરૂપણા કરીશ.' એમ સાંભળતાં ભારે હર્ષથી રોમાંચિત થતાં ઉત્પલ, પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો. અહીં ભગવંત પણ ધર્મધ્યાનમાં તત્પર રહી, કાલ-નિર્ગમન ક૨વા લાગ્યા.
એમ અર્ધમાસક્ષમણ એટલે એક એક પક્ષના ઉપવાસ કરતાં અને વિવિધ અભિગ્રહમાં ઉપયુક્ત થતાં ચાતુર્માસ વીતાવી, તે અસ્થિક ગામથી ચાલી નીકળ્યા. (૧)
ત્યારે શૂલપાણિ યક્ષ ભગવંતની પાછળ પાછળ જઈ, ચરણ-કમળમાં શિર નમાવી ભક્તિપૂર્વક કહેવા લાગ્યો
}-(२)