________________
૬૮૮
श्रीमहावीरचरित्रम् पुणरवि नमंसिऊण अटुंगनिमित्तसामत्थओ मुणियसुमिणाइवइयरो भणिउमारद्धो-'सामि! तुब्भेहिं अंतिमराईए दस सुमिणा दिट्ठा, तेसिं इमं फलं-(१) जो किर तालपिसाओ महादेहो निहओ तमचिरेण मोहणियकम्मं उम्मूलेहिसि, (२) जो य सियसउणो तं सुक्कज्झाणं झियाइहिसि, (३) जो विचित्तो कोइल्लो तं दुवालसंगं पण्णवेहिसि, (४) गोवग्गेण य जं तुमं परियरिओ तं ते चउब्विहसमण-समणीपमुहो चउविहो संघो भविस्सइत्ति, (५) पउमसरा य चउविहो य देवनिकाओ तुमं पज्जुवासेही, (६) जं च सायरमुत्तिण्णो तं संसारमुत्तरिहिसि, (७) जो य सूरो अवलोइओ तमचिरेण केवलनाणं उप्पज्जिही, (८) जं च उदराउ निस्सरिऊण अन्तेहिं माणुसुत्तरगिरी वेढिओ तं ते निम्मलजस-कित्तिपयावा सयलतिहुयणे अनिवारियपसरा परिभमिस्संति, (९) जं च मंदरसिरमारूढो तं
'स्वामिन्! युष्माभिः अन्तिमरात्रौ दस स्वप्नाः दृष्टाः, तेषाम् इदं फलम्-यः किल तालपिशाचः महादेहः निहतः तदचिरेण मोहनीयकर्म उन्मूलयिष्यसि, (२) यः च श्वेतशकुन्तः तत् शुक्लध्यानं ध्यास्यसि, (३) यः विचित्रः कोकिलः तद् द्वादशाङ्गं प्रज्ञापयिष्यसि, (४) गोवर्गेण च यत्त्वं परिवृत्तः तत्तव चतुर्विधश्रमणश्रमणीप्रमुखः चतुर्विधः सङ्घः भविष्यति, (५) पद्मसरसा च चतुर्विधः देवनिकायः तुभ्यं पर्युपासिष्यते, (६) यच्च सागरमुत्तीर्णः तत्संसारम् उत्तरिष्यसि, (७) यश्च सूर्यः अवलोकितः तदचिरेण केवलज्ञानं उत्पादयिष्यसि, (८) यच्च उदराद् निःसृत्य अन्त्रैः मानुषोत्तरगिरिः वेष्टितः तत्तव निर्मलयश-कीर्ति-प्रतापाः सकलत्रिभुवने अनिवारितप्रसराः परिभ्रमिष्यन्ति, (९) यच्च मन्दरशीर्षमारूढः तत् सिंहासनस्थः सदेव-मनुजाऽसुरायां
રાત્રિના અંતિમ ભાગે દશ સ્વપ્નો જોયાં, તેનું આ ફળ સમજાય છે. જે તમે મહા-ઉન્નત તાલપિશાચને માર્યો, તેથી અલ્પ કાળમાં તમે મોહનીય કર્મનો નાશ કરશો. (૧)
શ્વેત પક્ષી જોવાથી તમે શુધ્યાનમાં લીન રહેશો. (૨) વિચિત્ર કોકિલ જોવાથી તમે દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો. (૩) ગોવર્ગથી તમે જે ઉપાસના કરાયા, તેથી શ્રમણ, શ્રમણી પ્રમુખ ચતુર્વિધ સંઘ તમારી સેવા કરશે. (૪) પસરોવર જોવાથી ચતુર્વિધ દેવતાઓ તમારી ઉપાસના કરશે. (૫) સાગર પાર ઉતરવાથી તમે સંસારથી ઉત્તીર્ણ થશો. (૯) સૂર્ય જોવાથી તમે અલ્પ વખતમાં કેવળજ્ઞાન પામશો. (૭)
ઉદરથકી આંતરડાં કાઢીને માનુષોત્તર પર્વતને જે વીંટ્યો, તેથી તમારા નિર્મળ યશ, કીર્તિ અને પ્રતાપ સમસ્ત त्रिभुवनमा अनिवरित थ ने ममशे. (८)
મંદરગિરિના શિખરે આરૂઢ થવાથી તમે સિંહાસન પર આરૂઢ થઇ, દેવ-દાનવ અને મનુષ્યોની સભામાં ધર્મ शश. (८)