________________
पञ्चमः प्रस्तावः
६८७ य पज्जुवासणापरो ५, पउमसरो विबुद्धपंकओ अवलोइओ ६, कल्लोलमालाउलो सायरो समुत्तिण्णो भुयाहिं ७, पइण्णरस्सिमंडलं चक्खुगोयरमुवगयं दिणयरबिंबं ८, नियंतेहिं माणुसुत्तरगिरी परिवेढिओ ९, मंदरसिहरं चारूढोत्ति १० । एवं एए दस सुमिणे पासित्ता पडिबुद्धो सामी । एत्यंतरे समुग्गओ सूरो, समागओ धूव-कुसुमक्खयहत्थो सयलगामजणो उप्पलनेमित्तिगो य। ते य दिव्वगंध-चुण्ण-पुप्फवासेहिं समच्चियं अक्खयसरीरं सामि पेच्छिऊण उक्कुट्ठिसीहनायं करेमाणा चरणेसु पडिया, परोप्परं भणिउमेवं पवत्ता य'अहो देवज्जगेणं जक्खो उवसामिओ, तेणेसा पूया कयत्ति। उप्पलोवि परियाणिऊण भयवंतं पहिट्ठो, वंदिऊण चलणजुयलंतिए निसन्नो। अह भगवओ काउस्सग्गावसाणंमि
विबुद्धपङ्कजमवलोकितम्, (७) कल्लोलमालाऽऽकुलः सागरः समुत्तीर्णः भुजाभ्याम्, (८) प्रकीर्णरश्मिमण्डलं चक्षुगोचरमुपगतं दिनकरबिम्बम्, (९) निजान्त्रैः मानुषोत्तरगिरिः परिवेष्टितः, (१०) मन्दरशिखरं च आरुढः । एवं एतानि दस स्वप्नानि दृष्ट्वा सम्बुद्धः स्वामी। अत्रान्तरे समुद्गतः सूर्यः, समागतः धूपकुसुमाक्षतहस्तः सकलग्रामजनः उत्पलनैमित्तिकश्च । ते च दिव्यगन्ध-चूर्ण-पुष्प-वासैः समर्चितम् अक्षतशरीरं स्वामिनं प्रेक्ष्य उत्कृष्टसिंहनादं कुर्वाणाः चरणयोः पतिताः, परस्परं भणितुमेवं प्रवृत्ताः च 'अहो देवार्येण यक्षः उपशामितः, तेनैषा पूजा कृता' इति । उत्पलोऽपि परिज्ञाय भगवन्तं प्रहृष्टः, वन्दित्वा निषण्णः । अथ भगवतः कायोत्सर्गाऽवसाने पुनरपि नत्वा अष्टाङ्गनिमित्तसामर्थ्यतः ज्ञातस्वप्नादिव्यतिकरः भणितुमारब्धवान्
ઉપાસના કરતો ગાયોનો સમૂહ દીઠો. (૫) विसित भगोयुत ५५सरो१२ यु. (७) કલ્લોલની શ્રેણિયુક્ત સાગરને હું ભુજાથી તર્યો. (૭) विस्तृत [3२५॥युत विलिंब वामi मायुं. (८) पोताना Hit२.tथी मानुषोत्तर पर्वतने वीटयो. (c) અને મંદરાચલના શિખર પર આરૂઢ થયો. (૧૦)
એ દશ સ્વપ્નો જોઇને સ્વામી જાગ્રત થયા. એવામાં સૂર્યોદય થયો એટલે ગામના તમામ લોકો ધૂપ, અક્ષત અને પુષ્પો હાથમાં લઇ તથા તે ઉત્પલ નૈમિત્તિક ત્યાં આવ્યા, અને દિવ્ય ગંધ, ચૂર્ણ અને પુષ્પો, વસ્ત્રોવડે પૂજિત તથા સાંગોપાંગ અક્ષણ ભગવંતને જોઈ, ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા તે પ્રભુના પગે પડ્યા અને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા કે “અહો! દેવાર્થે યક્ષને શાંત કર્યો. તેણે આ પૂજા કરી છે. એવામાં ઉત્પલ પણ ભગવંતને ઓળખીને ભારે સંતુષ્ટ થયો અને વંદન કરી પ્રભુના ચરણ-યુગલ પાસે તે બેસી ગયો. પછી પ્રભુએ કાયોત્સર્ગ પારતાં ફરી નમસ્કાર કરી, અષ્ટાંગ નિમિત્તના સામર્થ્યથી સ્વપ્નોનો પ્રસંગ જાણીને તે કહેવા લાગ્યો કે-“હે સ્વામિનું! તમે