________________
६८६
श्रीमहावीरचरित्रम् धम्मदेसणं काउमाढत्ता जहा 'वीयरागो देवबुद्धीए गहियव्वो, साहुणो य गुरुबुद्धीए परिभावियव्वा, तत्तत्थसद्दहणं कायव्वं, सव्वपाणीणं पीडा परिवज्जियव्वा, पुव्वदुच्चरियाई भुज्जो भुज्जो गरहणिज्जाइं, जओ एक्कसिं कयाणंपि तिव्वपओसेण पावाणं कोडाकोडाइरूवो दुहविवागो हवइत्ति । सूलपाणीवि एवमायन्निऊण अणेगलोगक्खयसुमरणउप्पन्नातुच्छपच्छायावो, जायसंमत्तो, अच्चंतभवविरत्तचित्तो असेसदोसपसमणट्ठा तिहुयणपहुणो पुरओ गीय-नट्टमहिमं काउं पयत्तो। गामवासिलोगोऽवि गीयाइसदं सोच्चा चिंतेइ-'अहो तं देवज्जयं जक्खो मारित्ता इयाणिं परितुट्ठो सच्छंदमेवं कीलइत्ति। भयवंपि चत्तारि रयणिजामे देसूणे परिताविओ समाणो पभायकाले मुहुत्तमेत्तं निद्दापमायमुवगओ संतो इमाइं दस महासुमिणाई पस्सइ, कहं?, जहा किर मए तालपिसाओ उ वड्डमाणो निहओ १, पंडुरो(सउणो)चित्तकोइलगो य दुवे पज्जुवासमाणा दिट्ठा २-३, सुरहिकुसुमगंधुद्धरं दामदुगं ४, गोवग्गो तत्त्वार्थश्रद्धानं कर्तव्यम्, सर्वप्राणिनां पीडा परिवा, पूर्वदुश्चरितानि भूयः भूयः गर्हणीयानि यतः एकवारं कृतानामपि तीव्रप्रदोषेण पापानां कोटाकोट्यादिरूपः दुःखविपाकः भवति।' शूलपाणिः अपि एवमाऽऽकर्ण्य अनेकलोकक्षयस्मरणोत्पन्नातुच्छपश्चात्तापः, जातसम्यक्त्वः, अत्यन्तभवविरक्तचित्तः अशेषदोषप्रशमनार्थं त्रिभुवनप्रभोः पुरतः गीतनाट्यमहिमानम् कर्तुं प्रवृत्तवान् । ग्रामवासिलोकोऽपि गीतादिशब्दं श्रुत्वा चिन्तयति 'अहो! तं देवार्यकं यक्षः मारयित्वा इदानीं परितुष्टः स्वच्छन्दमेव क्रीडति। भगवानपि चतुर्थे रजनीयामे देशोने परितापितः सन् प्रभातकाले मुहूर्त्तमात्रं निद्राप्रमादमुपगतः सन् इमे दश महास्वप्नाः पश्यति । कथम् - (१) यथा किल मया तालपिशाचः उर्ध्वं वर्धमानः निहतः, (२,३) पाण्डुरः शकुनः चित्रकोकिलकश्च द्वौ पर्युपासमानौ दृष्टौ, (४) सुरभिकुसुमगन्धोभूरे दामढे, (५) गोवर्गश्च पर्युपासनापरः, (६) पद्मसरः
વીતરાગમાં દેવબુદ્ધિ અને સાધુમાં ગુરુબુદ્ધિ રાખવી, તેમજ તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી, કોઈપણ પ્રાણીને પીડા ન ઉપજાવવી, પૂર્વનાં પાપ વારંવાર નિંદવા, કારણ કે પાપ કર્મ એક વાર કરવામાં આવેલ હોય છતાં તીવ્ર વૈષને લીધે તેનો દુઃખ-વિપાક કોડાકોડીરૂપ અનેકગણા થવા પામે છે, એમ સાંભળતા અનેક લોકોના ક્ષયનું સ્મરણ થતાં ભારે પશ્ચાત્તાપ લાવી, સમ્યક્ત પામતાં ભવથી અત્યંત વિરક્ત બની, સમસ્ત દોષને ઉપશાંત કરવા તે શૂલપાણિ ભગવંત પાસે ગીત, નાટક કરવા લાગ્યો એટલે ગામવાસી લોકો પણ ગીતાદિ શબ્દ સાંભળી ચિંતવવા લાગ્યા કે“અહો! પેલો યક્ષ તે દેવાર્યને મારી અત્યારે સંતુષ્ટ થઇને સ્વચ્છેદે ક્રીડા કરે છે.”
એવામાં અહીં ભગવંતને પણ કંઈક ન્યૂન ચાર પ્રહર ત્રાસ પામવાથી લગભગ પ્રભાત થતાં એક મુહૂર્ત નિદ્રા આવી ગઇ, તેમાં તેમણે આ દશ મહાસ્વપ્નો જોયાં-ઉંચે વૃદ્ધિ પામતા તાલપિશાચને મેં માર્યો. (૧)
श्वेत पक्षी तथा वियित्र यसोया. (२-3) સુગંધી પુષ્પોના ગંધવડે ઉત્કટ એવું માળયુગલ જોયું. (૪)