________________
पञ्चमः प्रस्तावः
६८१
काउमारद्धो । सो य सूलपाणी जाहे अट्टट्टहाससद्देण भयवं न भीओ ताहे पिसायरूवं विउव्वइ, तं च केरिसं?
अइकविलथूललंबिरकेसोहच्छन्नगयणयलमज्झं । अविपक्कसुक्कतुंबयसरिच्छबीभच्छवयणिल्लं ।।१।।
दिसिकुंजरंकुसागारदूरनिक्कसियकलुसदसणग्गं ।
चिविडग्गघोरघोणानिलकंपियकविलमुहलोमं ।।२।।
लंबिरबलिचम्मोणद्धमडहवच्छत्थलट्ठिसंघायं ।
पिट्ठावलग्गलिंजरकप्परसमजरढजठरतलं ।।३।।
तालतरुजुयलदीहरनिम्मंसण्हारुनद्वजंघजुयं ।
ठाणट्ठाणोलंबियपलंबतंडवियफणसप्पं ।।४।।
तद्भयेन गन्तुम् अशक्नुवन् अधृतिं कर्तुम् आरब्धवान्। सः च शूलपाणिः यदा अट्टाट्टहासशब्देन भगवान् न भीतः तदा पिशाचरूपं विकुर्वति । तच्च कीदृशम् ?
अतिकपिल-स्थूल-लम्बमानकेशौघछन्नगगनतलमध्यम् । अविपक्वशुष्कतुम्बसदृशबीभत्सवदनकम् ।।१।।
दिक्कुञ्जराऽङ्कुशाऽऽकारदूरनिष्कृष्टकलुषदशनाग्रम् । चिपिटाग्रघोरघोणाऽनिलकम्पितकपिलमुखरोमम् ।।२।।
लम्बमानबलिचर्माऽवनद्धलघुवक्षस्थलयष्टिसङ्घातम् ।
पृष्ठाऽवलग्नालिञ्जरकर्परसमजरठ (= जीर्ण) जठरतलम् ।।३।।
ताडतरुयुगलदीर्घनिर्मांसस्नायुनद्धजङ्घायुगम्। स्थानस्थानावलम्बितप्रलम्बततफणसर्पम् ।।४।।
એવામાં અટ્ટહાસ્યથી જ્યારે ભગવાન્ ભય ન પામ્યા ત્યારે તેણે આવું ભયંકર પિશાચનું રૂપ વિષુવ્યું કે જેના અતિપીળા, સ્થૂલ અને લાંબા કેશવડે ગગનતલ આચ્છાદિત ભાસતું, અતિપાલ અને શુષ્ક તુંબડા સમાન જેનું બીભત્સ મુખ હતું, (૧)
દિગ્ગજના અંકુશ સમાન બહાર નીકળી આવેલા જેના કલુષિત દાંત હતા, ચિપટી અને ઘોર નાસિકાના પવનવડે જેના પીળા મુખરોમ કંપતા હતા, (૨)
લટકતા કર્કશ ચર્મવડે મઢેલ જેનો નાનો વક્ષસ્થળનો અસ્થિસમૂહ હતો, પીઠની ઘટની ઠીકરા સમાન જેનું [ ४४२तस हतुं, (3)
તાલવૃક્ષ સમાન દીર્ઘ, નિર્માંસ અને સ્નાયુથી જડેલ જેની બંને જંઘા હતી, ઘણા અંગોમાં રહેલા લટકતા લાંબી ईशावाजा सर्योथी युक्त, (४)