________________
६८०
श्रीमहावीरचरित्रम ताहे काउस्सग्गे ठियस्स सो भेसणट्ठया गुरुणो। जुगविगमघोरघणघोसविब्भमं भेसियजणोहं ।।१।।
अट्टहासमसमं चाउद्दिसिपसरियं महाभीमं ।
उच्छलियबहलपडिसद्दनायविप्फारियं कुणइ ।।२।। गामलोओऽवि तं सदं सोऊण भयसंभंतो परोप्परं भणइ-'अहो एसो देवज्जगो महाणुभावो जक्खेण मारिज्जइत्ति । तत्थ य उप्पलो नाम परिव्वायगो पासजिणतित्थपुव्वपडिवन्नसामन्नो भोमुप्पाय-सुमिणंतलिक्ख-अंग-सर-लक्खण-वंजणरूवअटुंगमहानिमित्तसत्थपरमत्थवियाणगो लोगाओ 'एरिसो तारिसो देवज्जगो जक्खेण मारिज्जिहित्ति निसुणिऊण मा तित्थंकरो महावीरो पडिवन्नदिक्खो होज्जत्ति संकियमणो वंतरगिहे य तब्भएण गंतुमचाइंतो अद्धिइं
तदा कायोत्सर्गे स्थितस्य तस्य भेषणाय गुरोः। युगविगमघोरघनघोषविभ्रमं भेषितजनौघम् ।।१।।
अट्टहासं असमं चतुर्दिक्प्रसृतं महाभीमं ।
उच्छलितबहुप्रतिशब्दनादविस्फारितं करोति ।।२।। ग्रामलोकोऽपि तत् शब्दं श्रुत्वा भयसम्भ्रान्तः परस्परं भणति 'अहो! एषः देवार्चकः महानुभावः यक्षेण मारयिष्यते। ___ तत्र च उत्पल नामकः परिव्राजकः पार्श्वजिनतीर्थपूर्वप्रतिपन्नश्रामण्यः भौमोत्पाद-स्वप्नाऽन्तरीक्षाऽङ्गस्वर-लक्षण-व्यञ्जनरूपाऽष्टाङ्गमहानिमित्तशास्त्रपरमार्थविज्ञायकः लोकाद् ‘एतादृशः तादृशः देवार्यकः यक्षेण मारयिष्यते' इति निश्रुत्य 'मा तीर्थकरः महावीरः प्रतिपन्नदीक्षः भवेदिति शङ्कितमनः व्यन्तरगृहे च
ત્યાં ધ્યાનસ્થ પ્રભુને ભય પમાડવા પ્રલયકાળના ઘોર મેઘધ્વનિ સમાન, લોકોને ત્રાસ ઉપજાવનાર, મહાભયંકર, ચોતરફ પ્રસરી રહેલ અને ઉછળતા ભારે પ્રતિનાદવડે વિસ્તૃત એવું અસાધારણ તેણે અટ્ટહાસ્ય કર્યું (૧૨)
કે જે શબ્દ સાંભળતાં ગામના લોકો પણ ભયભ્રાંત થઇ પરસ્પર કહેવા લાગ્યા કે “અહો! એ મહાનુભાવ દેવાયને યક્ષ મારે છે.'
હવે ત્યાં ઉત્પલ નામે પરિવ્રાજક કે જેણે શ્રી પાર્શ્વનાથના તીર્થમાં પૂર્વે દીક્ષા લીધી હતી, તેમજ ભૂમિ, ઉત્પાદ, स्वप्न, अंतरिक्ष, , स्व२, सक्षI, व्यं४न से अष्ट महानिमित्त-शास्त्राना ५२भार्थने ४ तो, तो લોકોના મુખેથી સાંભળ્યું કે-“આવા લક્ષણશાળી દેવાય, યક્ષના હાથે માર્યા જશે.' એમ સાંભળતાં ‘એ શ્રમણ થએલ તીર્થંકર મહાવીર તો નહિ હોય એવી મનમાં શંકા આવતાં, વ્યંતરગૃહમાં તેના ભયને લીધે જવાને અસમર્થ હોવાથી તે ભારે આકુળ થવા લાગ્યો.