________________
६८२
अइवेगमुक्ककमभरथरहरियससेलमेइणीवद्वं । कक्खंतरालनिग्गहियमडयपिसा (सि?) यासणाभिरयं ।।५।।
(6)
अइकुडिलकत्तिउक्कत्तियंगिनिस्सरियरुहिरपाणपरं । उब्भवियपयंडभुयं पावसमूहं व पच्चक्खं ।।६।।
इय एवंविहरूवं पिसायमवि पासिऊण जयनाहो । मसगं व अवगणितो धम्मज्झाणं विचिंतेइ ।।७।।
ताहे स सूलपाणी उवउत्तो पेह जिणवरिंदं । मेरुव्व निप्पकंपं निब्भयचित्तं पवरसत्तं ।।८।।
अतिवेगमुक्तक्रमकम्पितसशैलमेदिनीपृष्ठम् । कक्षान्तरालनिगृहीतमृतक - पिशिताऽशनाऽभिरतम् ।।५।।
श्रीमहावीरचरित्रम्
अतिकुटिलकर्तिकोत्कर्तिताऽङ्गिनिसरद्रुधिरपानपरम् । उद्भावितप्रचण्डभुजं पापसमूहमिव प्रत्यक्षम् ।।६।।
इति एवंविधरूपं पिशाचमपि दृष्ट्वा जगन्नाथः । मशकमिव अवगणयन् धर्मध्यानं विचिन्तयति ||७||
तदा सः शूलपाणिः उपयुक्तः प्रेक्षते जिनवरेन्द्रम्। मेरुः इव निष्प्रकम्पम्, निर्भयचित्तम्, प्रवरसत्वम् ||८||
અતિવેગથી મૂકેલ ચરણવડે પર્વત અને પૃથ્વીપીઠને જેણે કંપાવેલ છે, કક્ષા-કાખમાં પકડેલ મૃતકનું માંસ जावामां ने खासत छे, (4)
અતિકુટિલ કાતરવતી કાપેલ પ્રાણીના નીકળતા લોહીને પીવામાં તત્પર, પ્રચંડ ભુજા ઉછાળનાર તથા જાણે સાક્ષાત્ પાપસમૂહ હોય એવા (ડુ)
આવા પિશાચને પણ જોઈને ભગવંત તેને મચ્છરની જેમ અવગણીને ધર્મધ્યાનમાં લીન થયા.
એટલે ઉપયોગવાળો શૂલપાણિ જિવેંદ્રને પ્રવર સત્ત્વવાન્, નિર્ભય અને મેરૂની જેમ નિષ્કપ જુવે છે.
(८)