SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ६७७ पञ्चमः प्रस्तावः आइसह इमस्स दोसस्स निग्घायणनिमित्तं पायच्छित्तं । 'अइकंतत्थसुमरणं विहलं चिय विणट्ठकज्जंमि' किं बहुणा?, खित्तं नियसिरं तुह चरणपुरओ, कुणसु जं किंपि कीरइ सरणागयाणंति भणिऊण अग्घदाणपुरस्सरं पुणो पडिया चरणेसु। एवं च निसामिऊण सूलपाणिवंतरो मणागं उवसंतचित्तो भणइ-'जइ एवं ता एयाणि माणुसठ्ठियाणि एगत्य पुंजीकाऊण उवरि पवरं कणंतकिंकिणीधयवडाडोवमणहरं देवहरयं विरएह, अब्भंतरे बलीवदाणुगयं जक्खपडिमं पइट्ठवेह, निच्चं बलि-कुसुमच्चणियं पयट्टेह, एवं कुणमाणाणं तुम्हाणं जीवियं देमि, न अन्नहत्ति। तओ 'जं देवो आणवेइत्ति तं तहत्ति विणएण सासणं सिरेण पडिच्छिऊण तेहिं गामस्स अदूरदेसे जहोवइटुं तहेव कारवियं तस्स मंदिरं। इंदसम्माभिहाणो य निरूविओ तत्थ देवच्चओ। आयरेण तिसंझं कीरइ पेच्छणयंति। एवं च अणेगमाणुसठ्ठिनिचयपूरियत्तणेण इंतजंतेहिं पहिएहिं अन्नगामजणपुच्छिज्जमाणेहिं तस्स अठ्ठिगामोत्ति नामं कयं, पसिद्धिं च निर्घातननिमित्तं प्रायश्चित्तम् । अतिक्रान्ताऽर्थस्मरणं विफलमेव विनष्टकार्ये, किं बहुना?, क्षिप्तं निजशिरः तव चरणपुरतः, कुरु यत्किमपि क्रियते शरणाऽऽगतानाम्' इति भणित्वा अर्घ्यदानपुरस्सरं पुनः पतिताः चरणयोः। एवं च निःशम्य शूलपाणिव्यन्तरः मनाग् उपशान्तचित्तः भणति 'यदि एवं ततः एतानि मानुषाऽस्थीनि एकत्र पुजीकृत्य उपरि प्रवरं क्वणत्किङ्किणीध्वजपटाऽऽटोपमनोहरं देवगृहं विरचयत, अभ्यन्तरे बलीवर्दाऽनुगतां यक्षप्रतिमा प्रतिस्थापयत, नित्यं बलि-कुसुमार्चनिकां प्रवर्तध्वम्, एवं कुर्वताम् युष्माकं जीवितं ददे, नान्यथा' इति। ततः 'यद्देवः आज्ञापयति' इति तत् तथेति विनयेन शासनं शिरसा प्रतीच्छ्य तैः ग्रामस्य अदूरदेशे यथोपदिष्टं तथैव कारापितं तस्य मन्दिरम्। ईन्द्रशर्माऽभिधानः च निरूपितः तत्र देवाऽर्चकः | आदरेण त्रिसन्ध्यां क्रियते प्रेक्षणकमिति । एवं च अनेकमानुषास्थिनिचयपूरितत्वेन आगच्छद्गच्छद्भिः पथिकैः अन्यग्रामजनपृच्छयमानैः तस्य अस्थिकग्रामः इति नाम कृतम्, प्रसिद्धिं च પ્રાયશ્ચિત્ત બતાવો, કારણ કે કાર્ય વિનષ્ટ થતાં અતીત બાબતનું સ્મરણ કરવું વૃથા છે. વધારે તો શું કહીએ? પણ આ અમારું શિર તમારા ચરણમાં મૂક્યું છે, તો શરણાગતને જે કંઇ કરવાનું હોય તે કરો.” એમ કહી, અર્થ આપવા પૂર્વક તેઓ પુનઃ તેના પગે પડ્યા. આ તેમના કથનથી શૂલપાણિ વ્યંતર કંઈક શાંત થઇને કહેવા લાગ્યો કે જો એમ હોય, તો આ મૃત માણસોનાં હાડકાં એકત્ર કરી, તેના પર રણઝણાટ કરતી કિંકિણી તથા ધ્વજ પટથી મનોહર એવું પ્રવર મંદિર બનાવો અને તેમાં વૃષભ સહિત યક્ષ-પ્રતિમા સ્થાપન કરો, તેમજ પ્રતિદિન બલિપુષ્પાદિથી તેની અર્ચા કરો. એમ કરવાથી તમને જીવતા મૂકીશ. આ સિવાય બીજો ઉપાય નથી.” એટલે “જેવી દેવની આજ્ઞા' એમ વિનયથી તેની આજ્ઞા માથે ચડાવી તેના કહ્યા પ્રમાણે ગામની નજીકમાં તેનું એક મંદિર કરાવ્યું અને તેમાં ઇંદ્રશર્મા નામે પૂજારી રાખ્યો તથા ત્યાં ત્રણ કાળ આદરપૂર્વક પ્રેક્ષણક-નાટક કરવામાં આવતું. એમ અનેક મનુષ્યના અસ્થિનો સંચય પૂરવામાં આવેલ હોવાથી જતા-આવતા પથિકો તથા અન્ય ગામોના લોકોના પૂછતાં તેનું અસ્થિગ્રામ એવું નામ ચાલુ થયું, અને સર્વત્ર પ્રસિદ્ધ પામ્યું એ કારણથી તે અસ્થિગ્રામ કહેવાયું.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy