SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ६७८ श्रीमहावीरचरित्रम् सव्वत्थ संपत्तं । एएण कारणेण अट्ठियग्गामं जायंति। तत्थ पुण वाणमंतरघरे जे तडियकप्पडियाइणो मग्गपरिस्समपीडिया परिवसंति रयणीए ते सूलपाणी पुट्ठीए, आरुहिऊण चिरं ताव वाहेइ जाव न सक्केंति पयमवि दाउं। पच्छा किलिकिलारावं कुणमाणो केइ तिंदूसगं व गयणे उल्लालिऊण अहो निवडतेसु तिखखग्गेण छिंदइ, केइ चरणेसु गहिऊण वत्थं व सिलायलंमि पच्छाडेइ, केइ घंटे व दुवारतोरणे पलंबेइ, केइ खंडाखंडिं काऊण बलिं व सव्वदिसासु पक्खिवइ । एवंविहजायणाहिं पहियजणं विणासेइ । तब्भएण य गामलोगो दिवसे अच्छिऊण वियाले सगिहेसु वच्चइ। इंदसम्मदेवच्चगोऽवि धूवं पईवं पूयं च से काऊण दिवसओ चेव निक्खमइत्ति । ___ एवं वच्चंतेसु वासरेसु भयवं महावीरसामी तावसासमाओ समागओ समाणो तं वंतरसुरं बोहिउ कामो देवच्चगं भणइ-'अहो एत्थ जक्खगिहे अम्हे निवसामो?।' तेण भणियं-'गामो सर्वत्र सम्प्राप्तम् । एतेन कारणेन अस्थिकग्रामः जातः । तत्र पुनः वानव्यन्तरगृहे ये तटिक-कार्पटिकादयः मार्गपरिश्रमपीडिताः परिवसन्ति रजन्यां तान् शूलपाणिः पृष्ठौ आरूह्य चिरं तावद् वाहयति यावन्न शक्नोति पदमपि दातुम् । पश्चात् किल-किलारावं कुर्वन् कान् कन्दूकम् इव गगने उल्लोलित्वा अधः निपतन्तं तीक्ष्णखड्गेन छिनत्ति, कान् चरणाभ्यां गृहीत्वा वस्त्रमिव शिलातले प्रमुञ्चति, कान् घण्टामिव द्वारतोरणे प्रलम्बयति, कान् खण्डाखण्डिं कृत्वा बलिमिव सर्वदिक्षु प्रक्षिपति । एवंविधयातनाभिः पथिकजनं विनाशयति। तद्भयेन च ग्रामलोकः दिवसे आसित्वा विकाले स्वगृहेषु व्रजति । ईन्द्रशर्मदेवाऽर्चकोऽपि धूपं, प्रदीपं पूजां च तस्य कृत्वा दिवसके एव निष्क्रामति । ___ एवं व्रजत्सु वासरेषु भगवान् महावीरस्वामी तापसाऽऽश्रमात् समागतः सन् तं व्यन्तरसुरं बोधितुकामः देवार्चकं भणति 'अहो! अत्र यक्षगृहे वयं निवसामः? |' तेन भणितम् ‘ग्रामः जानाति । ततः भगवता तत्रैव - હવે તે વાણવ્યંતરના મંદિરમાં, માર્ગના પરિશ્રમથી બાધા પામેલા પથિક, તટિક કે કાપેટિક રાત્રે ત્યાં રહેતા તેમની પીઠપર આરૂઢ થઇને શૂલપાણિ તેમને એક પગલું પણ આગળ ન ચાલી શકે તેટલો વખત ચલાવતો અને છેવટે કિલકિલ શબ્દ કરતાં તે કેટલાકને દડાની જેમ આકાશમાં ઉછાળી નીચે પડતાં તેમને તીક્ષ્ણ ખડગવડે છેદી નાખતો, કેટલાકને પગે પકડીને વસ્ત્રની જેમ શિલાતલ પર પછાડતો, કેટલાકને ઘંટની જેમ દ્વારના તોરણે લટકાવતો અને કેટલાકને ખંડખંડ કરી સર્વ દિશામાં બલિની જેમ તે નાખી દેતો. એમ ભારે યાતના પમાડી તે પથિક જનોનો વિનાશ કરતો. તેના ભયને લીધે ગામના લોકો દિવસે ત્યાં રહી રાત પહેલાં પોતાના ઘરે ચાલ્યા જતા તેમ ઇંદ્રશર્મા પૂજારી પણ ધૂપ, દીપ અને પૂજા કરીને દિવસ આથમ્યા પહેલાં નીકળી જતો. એમ વખત જતાં એકદા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી તાપસ-આશ્રમમાંથી આવતાં તે વ્યંતરને પ્રતિબોધ પમાડવાની ઈચ્છાથી તેમણે પૂજારીને કહ્યું કે-“અહો! અહીં યક્ષગૃહમાં અમે રહીએ?” તે બોલ્યો-“ગામ જાણે!”
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy