________________
६७६
तइया न सरह पावा वसहस्स छुहाइणा किलंतस्स । तण-जलसमप्पणेणवि अणुकंपा जं न विहियत्ति ||६||
नियसयणवग्गमरणे जाए संतावमुग्गमुव्वहह । वसहे तहा मयंमिवि न थेवमेत्तोऽवि भे सोगो ||७||
अलमहुणा भणिएणं वच्चह दूरेवि नत्थि भे मोक्खो । खलविसवेल्लिं आमूलओवि छिंदेमि दुहहेउ ||८||
श्रीमहावीरचरित्रम्
इय तव्वयणमायन्निऊण भयवसकंपंतसरीरा धूवकडुच्छुयहत्था सुरभिपुप्फपुंजोवयारं कुणमाणा जय जीव नंदाइकोमलवयणेहिं थुणंता अहंगं निवडिया महीए, भणिउमादत्ता य-'देव! सच्चमेव अवरद्धमम्हेहिं, नत्थि तुम्ह एत्थावराहो, तहावि पसीयह इयाणि,
तदा न स्मरत पापाः! वृषभस्य क्षुधादिना क्लान्तस्य । तृण-जलसमर्पणेनाऽपि अनुकम्पा यन्न विहिता ।।६।।
निजस्वजनवर्गमरणे जाते सन्तापमुग्रमुद्वहथ।
वृषभे तथा मृतेऽपि न स्तोकमात्रमपि युष्माकं शोकः ||७||
अलमधुना भणितेन व्रज दूरेऽपि नास्ति युष्माकं मोक्षः । खलविषवल्लीम् आमूलतः अपि छिनमि दुःखहेतुं' ।।८।।
इति तद्वचनमाकर्ण्य भयवशकम्पमानशरीराः धूपकटुच्छकहस्ताः सुरभिपुष्पपुञ्जोपचारं कुर्वन्तः 'जय, जीव, नन्द आदिकोमलवचनैः स्तुवन्तः अष्टाङ्गैः निपतिताः मह्यां भणितुमारब्धवन्तः च ‘देव! सत्यमेव अपराद्धम् अस्माभिः, नास्ति तव अत्राऽपराधः । तथाऽपि प्रसीद इदानीम्, आदिशत अस्य दोषस्य
પણ હે પાપાત્માઓ! તે વખત યાદ નથી કે જ્યારે ક્ષુધાદિકથી પીડાતા તે વૃષભની, તૃણ-જલાદિ આપવાવડે પણ તમે અનુકંપા ન કરી. (૬)
તમારા સ્વજનો મરણ પામતાં તમે ભારે સંતાપ પામો છો અને ચારા-પાણી વિના તે વૃષભ મરી જતાં તમને अल्पमात्र भए। शो नथी, (3)
તો હવે તમારું બોલવું વૃથા છે. દૂર જતાં પણ તમારો છૂટકારો નથી. દુ:ખના કારણરૂપ દુર્જનતાની વિષવેલડીને તો હું મૂળથી જ છેદી નાખવા માગું છું.’ (૮)
એ પ્રમાણે તેનાં વચનો સાંભળતાં, ભયથી શરીરે કંપતા, ધૂપદાની હાથમાં લઈ, સુગંધી પુષ્પો ઉછાળતા, ४य, लव, નંદ • પ્રમુખ કોમળ વચનોથી સ્તુતિ કરતા તેઓ અષ્ટાંગે નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે-‘હે દેવ! અમે અપરાધ કર્યો એ સાચી વાત છે. અહીં તમારો કાંઇ દોષ નથી, તથાપિ હવે તમે પ્રસન્ન થાવ, આ દોષને નિવારવા