________________
६७५
पञ्चमः प्रस्तावः
इस्सरियमएणं वा अन्नाणेणं व अविणएणं वा । जं अवरद्धं तुम्हं तं सव्वं खमह अम्हाणं ।।२।।
पणएसु सदुच्चरिओहखामणाउज्जएसु सत्तेसु ।
जं तुम्हारिस देवा खमंति गरुयावराहपि ।।३।। कोवस्स फलं दिटुं पेच्छामो संपयं पसायस्स ।' इति भणिए सो देवो गयणठिओ वुत्तुमारद्धो ।।४।।
रे रे विणट्ठसीला! धट्ठा निप्पिट्ठसिट्ठजणचिट्ठा। लोहमहागहनडिआ एत्तो मे खामणं कुणह ।।५।।
ऐश्वर्यमदेन वा अज्ञानेन वा अविनयेन वा । यद् अपराद्धं युष्माकं तत्सर्वं क्षमस्व अस्माकम् ।।२।।
प्रणतेषु स्वदुश्चरितौघक्षमणोद्यतेषु सत्वेषु ।
यद् युष्मादृशाः देवाः क्षमन्ते गुरुकाऽपराधमपि ।।३।। कोपस्य फलं दृष्टं प्रेक्षामहे साम्प्रतं प्रासादस्य।' इति भणिते सः देवः गगनस्थितः वक्तुमारब्धवान् ।।४।।
'रे रे विनष्टशीलाः! धृष्टाः निष्पिष्टशिष्टजनचेष्टाः । लोभमहाग्रहनाटिताः इदानीं मम क्षमणं कुरुत ।।५।।
ઐશ્વર્ય, મદ, અજ્ઞાન કે અવિનયવડે તમારો જે કાંઈ અપરાધ થયો હોય, તે બધું અમારું ક્ષમા કરો, (२)
કારણ કે તમારા જેવા દેવતાઓ, મોટો અપરાધ થયો હોય છતાં નમ્ર થઇને શબ્દોચ્ચારપૂર્વક ખમાવવાને तयार थये मो ५२ क्षमा छ. (3)
તમારા કોપનું ફળ તો અમે જોયું. હવે પ્રસાદનું ફળ જોવા માગીએ છીએ.' એમ તેમણે કહેતાં તે દેવ આકાશમાં રહેતો કહેવા લાગ્યો કે-(૪).
હે દુરાચાર! હે ધૃષ્ટ! હે શિષ્ટ જનની શિક્ષાની અવગણના કરનારા, લોભરૂપ મહાગ્રહથી મુંજાયેલા! હવે भने भावो छो, (५)