________________
६७४
श्रीमहावीरचरित्रम अणिवत्तगं दट्ठण मारिं धण-कणगसमिद्धाइं गो-महिसि-तुरगाइपरिकिन्नाइं गिहाई मोत्तूण जीवियट्ठयाइं नियनियकुटुंबाइं घेत्तूण अन्नन्नगामेसु गओ। तत्थवि गयं महावेरिओव्व उवद्दवइ सो तग्गामवासिलोयं । एगया य तेसिं चिंता जाया-'न नज्जइ तत्थ अम्हेहिं देवो वा, दाणवो वा, खेत्तवालो वा, जक्खो वा, रक्खसो वा विराहिओ होज्जा, तम्हा तहिं चेव गंतूण पसाएमोत्ति संपधारिऊण समागया तत्थेव गामे, उवठ्ठाविया बलि-कुसुम-धूवाइसामग्गी। तयणंतरं ण्हाया, पंडुरवत्थकयउत्तरासंगा, लंबंतविमुक्ककेसा सव्वसमुदाएणं तिय-चउक्कचच्चरेसु पडिसडियभूयगिहेसु, रुद्दखंदावसहेसु, उज्जाणेसु य बलिं च कुसुमपयरं च मुंचमाणा उड्डमुहा जोडियकरंजलिणो एवं जंपिउं पउत्ता
'भो अंतरिक्खनिलया देवासुर-जक्ख-रक्ख-किंपुरिसा।
दिव्वाइसयसमेया निसुणह विन्नत्तियं एयं ।।१।। गच्छति। अथ ग्रामजनः अनिवर्तिकां दृष्ट्वा मारी धन-कनकसमृद्धानि गो-महिष-तुरगादिपरिकीर्णानि गृहाणि मुक्त्वा जीवितार्थं निज-निज कुटुम्बकानि गृहीत्वा अन्याऽन्यग्रामेषु गतः । तत्राऽपि गतं महावैरिकः इव उपद्रवति सः तद्ग्रामवासिलोकम् । एकदा च तेषां चिन्ता जाता 'न ज्ञायते तत्र अस्माभिः देवः वा, दानवः वा, क्षेत्रपालः वा, यक्षः वा, राक्षसः वा विराद्धः भवेत्, तस्मात् तत्रैव गत्वा प्रसादयामः' इति सम्प्रधार्य समागताः तत्रैव ग्रामम्, उपस्थापिता बलि-कुसुम-धूपादिसामग्री। तदनन्तरं स्नाताः, पाण्डुरवस्त्रकृतोत्तरासङ्गाः, लम्बमानविमुक्तकेशाः सर्वसमुदायेन त्रिक-चतुष्क-चत्वरेषु परिशाटितभूतगृहेषु, रुद्र-स्कन्दवृषभेषु, उद्यानेषु च बलिं च कुसुमप्रकरं च मुञ्चन्तः उर्ध्वमुखाः योजितकराञ्जल्यः एवं जल्पितुं प्रवृत्ताः -
'भोः भोः अन्तरीक्षनिलयाः देवाऽसुर-यक्ष-राक्षस-किंपुरुषाः । दिव्याऽतिशयसमेताः निश्रुणुत विज्ञप्तिकम् एतत् ।।१।।
અને ગાય, ભેંસ, અશ્વાદિકથી પૂર્ણ એવાં ઘરો મૂકી, પોતાના જીવિત માટે કુટુંબીજનોને લઇ, અન્ય અન્ય ગામોમાં ચાલ્યા ગયા. ત્યાં પણ મહાશત્રુની જેમ તે ગામવાસી લોકોને વ્યંતર પરાભવ પમાડવા લાગ્યો. આથી એકદા તેમણે વિચાર કર્યો કે-“ત્યાં અમોએ કોઇ દેવ, દાનવ, ક્ષેત્રપાત્ર, યક્ષ કે રાક્ષસ વિરાધ્યો હોય તેવું કાંઇ લાગતું નથી, છતાં હવે ત્યાં જઇને જ કંઈ આરાધના કરીએ.’ એમ ધારીને તેઓ પાછા તે જ ગામમાં આવ્યા. ત્યાં તેમણે બલિ, પુષ્પ, ધૂપાદિકની સામગ્રી તૈયાર કરી. પછી સ્નાનપૂર્વક શ્વેત વસ્ત્રનું ઉત્તરાસંગ કરી, લટકતા કેશ છૂટા મૂકી, બધા સાથે મળીને, ત્રિક, ચતુષ્ક અને ચત્ર કે જ્યાં ભૂતાલયો જીર્ણ થઈ ગયાં હતાં, રૂદ્ર, સ્કંદાદિકના મંદિરોમાં તેમ જ ઉદ્યાનોમાં બલિ અને પુષ્પો મૂકતાં, ઊર્ધ્વમુખે અંજલિ જોડીને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે
અંતરિક્ષમાં રહેલા, દિવ્ય અતિશયયુક્ત એવા હે દેવ, અસુર, યક્ષ, રાક્ષસ અને ઝિંપુરુષો! તમે આ અમારી विनति समो . (१)