________________
पञ्चमः प्रस्तावः
६६७ जणपयट्टियगंतियागणो पहुत्तो वद्धमाणगगामसमीवं। तस्स य अन्तरावि समनिन्नन्नयगंभीरखड्डविसमप्पवेसा आनाभिमेत्तसुहुमवेलुगापडहत्थविसालपुलिणा महल्लचिखल्लाणुविद्धतुच्छसलिला वेगवई नाम नई । तहिं च पविट्ठाओ सगडीओ। ताओ पुण उभयपासावलंबिणा जणेण सुसमणेणेव धरियपवणेण (धरियवयणेण) सारहिणा निगिण्हतेण वसहनिवहं कोद्दालाइणा पगुणिज्जंतेण चक्कमग्गेण कहकहवि कटेण पावियाओ अद्धमग्गं। अह विसमत्तणओ नदीए, दूरपहखीणसामत्थत्तणओ वसभाणं, अइभारियत्तणओ सगडीणं बाढमायासिया सारहिणो अविगणियकसखं(बं)धाइघाया निवडिया महीयले बलीवद्दा । बाढमुव्विग्गो धणदेवो, वाउलीहूओ परियणो। तत्थ य सत्थे एगो वसभो सयलगोमंडलप्पहाणो सप्पुरिसो इव लीलाए च्चिय समुद्धरियमहाभारो विसमप्पएसनित्थारणसमत्थो य अत्थि।
क्रमेण रणरणायमानवृषभकण्ठप्रलम्बमान-घण्टिकाऽऽरावनिरुद्धाऽपरशब्दव्यापारः, अनेकसहायिजनप्रवर्तितगन्त्रिकागणः प्रभूतः (=प्राप्तः) वर्द्धमानग्रामसमीपम् । तस्य च अन्तराऽपि समनिम्नोन्नतगम्भीरखातविषमप्रवेशा आनाभिमात्रसूक्ष्मवालुकापटग्रस्तविशालपुलिना महाकर्दमाऽनुविद्धतुच्छसलिला वेगवती नामिका नदी। तत्र च प्रविष्टाः शकट्यः। ताः पुनः उभयपाहा॑ऽवलम्बिना जनेन सुश्रमणेनेव धृतपवनेन (धृतवचनेन) सारथिना निगृह्णता वृषभनिवहं कुद्दालादिना प्रगुण्यमानेन (=प्रगुणीकृतेन) चक्रमार्गेण कथंकथमपि कष्टेन प्राप्ताः अर्धमार्गम् । अथ विषमत्वाद् नद्याः, दूरपथक्षीणसामर्थ्यत्वाद् वृषभाणां, अतिभारितत्वात् शकटीनाम् बाढं आयासिताः सारथयः, अविगणितकशास्खन्धादि(बन्धादि)घाताः निपतिताः महीतले बलीवर्दाः । बाढमुद्विग्नः धनदेवः, व्याकूलीभूतः परिजनः । तत्र च सार्थे एकः वृषभः सकलगोमण्डलप्रधानः सत्पुरुषः इव लीलया एव समुद्धृतमहाभारः विषमप्रदेशनिस्तारणसमर्थः च अस्ति । सः च तथाविधविषमनिपतितेन
નિરોધ પામતાં અને અનેક સ્વાયક જનોએ ગાડીઓ ચલાવતાં તે વર્ધમાનક ગામની સમીપે પહોંચ્યો. ત્યાં વચમાં सम, नीया, GAL, Sist ने सीधे प्रवेश ४२वो विषम होवथा नामि सुधा (=3 एंट) सूक्ष्म वेणुथी भरे. અને ઉંચા ઢગવાળા વિશાળ કાંઠા તથા પાણી અલ્પ છતાં ભારે કાદવથી પૂર્ણ એવી વેગવતી નામે નદી આવી. તેમાં ગાડીઓ ચાલી અને તેમની બંને બાજુ પવનરોધી સુશ્રમણની જેમ વૃષભોને મુખમાં પકડીને ચલાવતા તથા કોદાળી પ્રમુખવડે પૈડાંને હડસેલી મહાકષ્ટ આગળ ધકેલતાં બહુ મહેનતે તે ગાડીઓને સારથિ લોકોએ અર્ધમાર્ગે પહોંચાડી, એટલે આગળ નદી બહુ વિષમ હોવાથી, દૂર પથથી આવતાં બળદો થાકી જવાથી તથા ગાડીઓ અતિભારથી ભરેલ હોવાથી સારથીઓ થાકી ગયા, ચાબુકના ઘાતને ન ગણકારતા વૃષભો જમીન પર પડ્યા, ધનદેવ ભારે ખેદ પામ્યો અને પરિજનો બધા આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. હવે તે સાર્થમાં એક વૃષભ કે જે બધા વૃષભોમાં મુખ્યત્વે સપુરુષની જેમ લીલામાત્રથી મહાભારને ઉપાડનાર તથા વિષમ પ્રદેશથકી પાર ઉતારવાને સમર્થ હતો એટલે તેને તથા પ્રકારની વિષમ અવસ્થામાં આવી પડેલ ધનદેવે યાદ કર્યો અને પુષ્પના પૂજનપૂર્વક સત્કારીને તેને ગાડીમાં જોતર્યો, કે તત્કાળ કંઇપણ સ્કૂલના પામ્યા વિના નિષ્કપટ સામર્થ્યથી તે ભારથી ભરેલ ગાડીને લીલામાત્રથી