SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६ श्रीमहावीरचरित्रम नियपुरिसा, भणिया य-'अरे! करेह संबलगाइसमेयं समग्गं मग्गसंवाहगं, संजत्तेह विविहमहामोल्लभंडपडिपुण्णं सगडसमूह, उवणेह बलिटुं लट्ठखंधगोणगणं, पव्वत्तेह कम्मकरजणं, वाहरह पहरणत्थं गोहसत्यं ति। 'जं सामी आणवेइ'त्ति पडिसुणिऊण गया पुरिसा। अकालविलंबं समायरियं सव्वं, निवेइयं च सेट्ठिणो। सो य धणदेवो ण्हाओ, कयविलेवणो, केसबद्धसियकुसुमो, परिहियपंडुरवत्थो, पणयदेवगुरुचरणो, आपुच्छियजणणिजणगसयणवग्गो, गणिम-धरिम-मेय-पारिच्छेज्जपडिपुन्नपंचसयसगडीसत्थसमेओ सुमुहुत्ते पट्ठिओ दूरदेसंतरं। ताहे पेच्छंतो अपुव्वापुव्वसंनिवेसे, किणंतो अन्नोन्नभंडाइं, आपुच्छंतो देसंतरसमायारं, विण्णासंतो विचित्तभासाविसेसे, देंतो दीण-दुत्थियाण दाणं अइगओ दीहमद्धाणं । कमेण रणज्झणिरवसहकंठपलंबन्तघंटियारावनिरुद्धावरसद्दवावारो, अणेगसहाइ सार्थं सर्वमार्गसंवाहकं च । इति भणिते श्रेष्ठिना विज्ञाय तस्य निश्चयं व्याहारिताः निजपुरुषाः भणिताश्च 'अरे! कुरुत शंबलादिसमेतं समग्रं मार्गसंवाहकम्, प्रगुणीकुरुत विविधमहामूल्यभाण्डपरिपूर्णं शकटसमूहम्, उपनयत बलिष्ठं मनोहरसम्बन्धगोगणम्, प्रवर्तयध्वं कर्मकरजनम्, व्याहरत प्रहरणस्थं सुभटसार्थम्' इति । 'यत् स्वामी आज्ञापयति' इति प्रतिश्रुत्य गताः पुरुषाः। अकालविलम्बं समाचरितं सर्वम्, निवेदितं च श्रेष्ठिनम्। सः च धनदेवः स्नातः, कृतविलेपनः, केशबद्धश्वेतकुसुमः, परिहितश्वेतवस्त्रः, प्रणतदेवगुरुचरणः, आपृष्टजननी-जनक-स्वजनवर्गः, गणिम-धरिम-मेय-परिच्छेद्यप्रतिपूर्णपञ्चशत-शकटीसार्थसमेतः सुमुहूर्ते प्रस्थितः दूरदेशान्तरम् । तदा प्रेक्षमाणः अपूर्वाऽपूर्वसन्निवेशान्, क्रीणन् अन्योन्यभाण्डानि, आपृच्छन् देशान्तरसमाचारम्, विजानन् विचित्रभाषाविशेषान्, ददन् दीन-दुःस्थितेभ्यः दानं अतिगतः दीर्घमध्वानम् । માર્ગની બધી સામગ્રી સજ્જ કરો. મહાકિંમતી વિવિધ કરિયાણા ભરીને શકટ-સમૂહ તૈયાર રાખો, મજબૂત સ્કંધવાળા બલિષ્ટ બળદો લાવો, કિંકર જનોને કામે લગાડો, આયુધો સહિત સુભટોને બોલાવો.” એટલે “જેવી સ્વામીની આજ્ઞા' એમ આદેશ સ્વીકારીને તે પુરુષો ચાલ્યા અને વિલંબ વિના તે બધું તેમણે તૈયાર કરાવ્યું તથા શ્રેષ્ઠીને નિવેદન કર્યું. પછી ધનદેવે સ્નાન-વિલેપન આચરી, કેશકલાપમાં શ્વેત પુષ્પો બાંધી, ધવલ વસ્ત્ર પહેરી, દેવ-ગુરુને નમસ્કાર કરી, માતપિતા તથા સ્વજન-વર્ગની અનુજ્ઞા લઇ, ગણિમ ધરિમ, પરિમેય અને પરિચ્છેદ્ય એ ચાર પ્રકારના કરિયાણાથી પૂર્ણ પાંચસો ગાડાના સાર્થ સહિત તેણે શુભ મુહૂર્તે દૂર દેશ પ્રત્યે પ્રયાણ કર્યું. ત્યાં માર્ગમાં અપૂર્વ અપૂર્વ સંનિવેશ-ગામડાં જોતાં, અન્ય અન્ય કરિયાણા ખરીદતાં અને વેચતાં, દેશાંતરના સમાચાર પૂછતાં, વિચિત્ર ભાષાઓને જાણતાં અને દીન કે દુઃસ્થિતને દાન આપતા તે બહુ જ લાંબે પંથે નીકળી ગયો. એમ અનુક્રમે વૃષભોના કંઠે લટકતી અને રણઝણાટ કરતી ઘંટડીઓના અવાજથી ઈતર શબ્દ-વ્યવહાર ૧. ગણીને વેચાય તેવી વસ્તુ. ૨. જોખીને વેચવા લાયક. ૩. માપીને વેચવા લાયક ૪. પરિચ્છેદ-નિર્ણય કરીને વેચવા લાયક वस्तु.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy