SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ६६५ पञ्चमः प्रस्तावः कालं? किं मए अवगणियं कयाइ तुम्ह वयणं ? दंसिया अणुचिया पडिवत्ती ? सुरुट्ठताडणेणवि पासिओं विरूवो मुहरागो ? जं विणस्समाणेऽवि घरसारे ण सिक्खविओऽम्हि | अहवा अलं पुव्वगयवइयरसोयणेण, पसीयह मे, देह आएसं दुट्ठमहिलंव आकरिसेमि दूरगयंपि लच्छिं, नंदह तुब्भे बहुं कालं, केत्तिमेत्तमेयं ति । सेट्ठिणा भणियं पुत्त! किं न मुणेमि तुह कलाकोसल्लं?। न जाणामि साभावियं भुयबलं ?, न लक्खेमि अंगीकयभरधुरधवलत्तणं?, न बुज्झामि महिद्वं चित्तावद्वंभं ?, अओच्चिय मए एत्तियदिणाइं न किंपि भणिओऽसि, . विसमदसावडियस्सवि पुत्त ! किमसज्झं तुह परक्कमस्स ?, ता इयाणिपि कुणसु समुज्जमं, पूरेसु पणइजणमणोरहे दलेसु दुज्जणदुट्ठचिंतियं, अब्भुद्धरेसु विहलियं जणं पयडेसु मयंकनिम्मलं नियकुलं'ति । धणदेवेण भणियं - 'ताय! किं पुणरुत्तवयणवित्थरेणं ?, पगुणीकरेसु सपडि सत्थं सव्व(मग्ग) संवाहगं च । इय भणिए सेट्ठिणा नाऊण से निच्छयं वाहराविया मया अवगणितं कदाचित् तव वचनम् ?, दर्शिता अनुचिता प्रतिपत्तिः ? सुरुष्टताडनेनाऽपि दृष्टः विरूपः मुखरागः? यद् विनश्यमानेऽपि गृहसारे न शिक्षापितोऽहम् । अथवा अलं पूर्वगतव्यतिकरशोचनेन, प्रसीद मम, देहि आदेशम्, दुष्टमहिलामिव आकृषामि दूरगतामपि लक्ष्मीम्, नन्दस्व यूयं बहु कालम्, कियन्मात्रमेतत्?’ इति। श्रेष्ठिना भणितं ‘पुत्र! किं न जानामि तव कलाकौशल्यम्!, न जानामि स्वाभाविकं भुजबलम् ?, न लक्षयामि अङ्गीकृतभरधुरधवलत्वम् ?, न बुध्ये महिष्ठं चित्ताऽवष्टम्भम् । अतः एव मया एतावन्दिनानि न किमपि भणितः असि, विषमदशापतितस्याऽपि पुत्र! किमसाध्यं तव पराक्रमस्य ? । तस्माद् इदानीमपि कुरु समुद्यमम्, पूरय प्रणयिजनमनोरथान्, दलय दुर्जनदुष्टचिन्तितम्, अभ्युद्धर विघटितं जनम्, प्रकटय मृगाङ्कनिर्मलं निजकुलम्' इति । धनदेवेन भणितं 'तात! किं पुनरुक्त-वचनविस्तारेण ?, प्रगुणीकुरु सपदि મેં કદી તમારા વચનની અવગણના કરી છે? અનુચિત રીતભાત કદી બતાવી છે? રોષ લાવી તાડન કરતાં પણ તમે કોઇવાર મારા મુખ પર ક્રોધનો અંશ જોયો છે? કે ઘરનું સર્વસ્વ વિનષ્ટ થઇ જતાં પણ તમે મને શિખામણ ન આપી. અથવા તો ગયેલી વાતનો શોક કરવાથી પણ શું? હવે તમે મારા પર પ્રસાદ લાવી આદેશ આપો કે દુષ્ટ મહિલાની જેમ દૂર ચાલી ગએલ લક્ષ્મીને પણ ખેંચી લાવું, એટલે તમે લાંબો વખત આનંદમાં મ્હાલો. આ તે શું માત્ર છે?' ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે-‘હે પુત્ર! હું ક્યાં તારું કળા-કૌશલ જાણતો નથી? સ્વાભાવિક ભુજબળની મને ક્યાં ખબર નથી? અંગીકાર કરેલ કાર્ય-ભારમાં તારા ઉત્સાહથી ક્યાં હું અજાણ્યો છું? તારો મહાન મનોબળ પણ જાણું છું, અને એટલા માટે જ આટલા દિવસ મેં તને કાંઇ કહ્યું નહિ. હે વત્સ! વિષમ દશામાં પડ્યા છતાં તારા પરાક્રમને શું અસાધ્ય છે? માટે હવે ઉદ્યમ બરાબર ચલાવ અને પ્રણયી જનના મનોરથ પૂર્ણ ક૨. દુર્જનના દુષ્ટ વિચારને દળી નાખ, દીન જનોનો ઉદ્ધાર કર અને ચંદ્ર સમાન નિર્મળ સ્વકુળને ખ્યાતિમાં લાવ.' ધનદેવ બોલ્યો-‘હે તાત! પુનરૂક્ત વચનનો વિસ્તાર કરવાથી શું? તમે સત્વર સાથે અને માર્ગનાં સર્વ સાધન તૈયાર કરાવો.’ એમ કહેતા તેનો નિશ્ચય જાણીને શ્રેષ્ઠીએ પોતાના પુરુષોને બોલાવી કહ્યું કે-‘અરે! તમે શંબલાદિ સહિત
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy