________________
६६४
श्रीमहावीरचरित्रम किं बहुणा दढदालिद्ददूमि(स)यं माणुसं विणासंतो।। सव्वंकसो कयंतोवि पुत्त! आलस्समुव्वहइ ।।१०।।
इय सव्वगुणाहाणं सधणत्तं तदियरं च दोगच्चं ।
नियबुद्धीए नाउं पुत्तय! उचियं समायरसु ।।११।। जइ ववसायं वंछसि काउं दविणज्जणत्थमिह भद्द!। ता एसो पत्थावो जावऽज्जवि अत्थि किंपि धणं ।।१२।।
सव्व-विणासे जाए अग्गिंपि समप्पिही न ते कोऽवि।
किं पुण ववहारकए भंडोल्लं जीविगाजोग्गं? ||१३ ।। एवं निसुणिऊण भणियं धणदेवेण-'ताय! जइ एवं ता किं तुमए उवेहिओऽहमेत्तियं किं बहुना दृढदारिद्र्यदूतं (दुःखितम्) मानुषं विनाशयन् । सर्वंकर्षः कृतान्तः अपि पुत्र! आलस्यमुद्वहति ।।१०।।
इति सर्वगुणाऽऽधानं सधनत्वं तदितरं च दौर्गत्यम् ।
निजबुद्ध्या ज्ञात्वा पुत्र! उचितं समाचर ।।११।। यदि व्यवसायं वाञ्छसि कर्तुं द्रव्यार्जनार्थमिह भद्र! ततः एषः प्रस्तावः यावदद्यापि अस्ति किमपि धनम् ।।१२।।
सर्वविनाशे जाते अग्निमपि समर्पयिष्यति न तुभ्यं कोऽपि।
किं पुनः व्यवहारकृते राशिः जीविका योग्या ।।१३।। एवं निश्रुत्य भणितं धनदेवेन 'तात! यद्येवं ततः किं त्वया उपेक्षितोऽहम् एतावन्तं कालम्?, किं
ભારે દારિદ્રથી દીન બનેલ મનુષ્યનો વિનાશ કરતાં સર્વ શક્તિમાન કૃતાંતને પણ આલસ્ય થાય છે. (૧૦) એ પ્રમાણે સર્વ ગુણના આધાન-આધારરૂપ સધનત્વ અને અન્ય નિર્ધનત્વને સ્વબુદ્ધિથી જાણી યોગ્ય લાગે તેમ કર. (११)
હે ભદ્ર! જો દ્રવ્યોપાર્જન કરવા વ્યવસાય કરવો હોય, તો અદ્યાપિ હજી અવસર છે, કારણ કે કંઇક ધન 48. छे. (१२)
જો તે સર્વ વિનષ્ટ થઇ જશે, તો તેને કોઇ (રસોઈ કરવા) અગ્નિ પણ આપશે નહી, એટલે વ્યવહાર ચલાવવા આજીવિકાયોગ્ય ભંડોળની તો વાત જ શી કરવી?' (૧૩)
એમ સાંભળતાં ધનદેવ બોલ્યો કે- હે તાત! જો એમ છે, તો તમે આટલો વખત મારી ઉપેક્ષા કેમ કરી? શું