________________
६६३
पञ्चमः प्रस्तावः
जे सूरा समरसिरे जे माणेणं गिरिंदसारिच्छा। जे भव्वकव्वबंधेण जंति कित्तिं परं भुवणे ।।६।।
जे रूवमरट्टेणं मयरद्धयमवि हसंति किर पुरिसा।
अत्थड्डाण जणाणं तेवि हु सेवं पवज्जंति ।।७।। जुम्मं । अच्छउ दूरे अन्नो नियगिहिणीऽविहु न जेण धणहीणं । आयरइ नरं पुत्तय! सयलोऽविहु लज्जए तेण ।।८।।
चिरसंथुयावि चिर(सह)कीलियावि निच्चं कओवयारावि ।
गोहच्चकारगंपिव मित्तावि मुयंति धणरहियं ।।९।। ये शूराः समरशिरसि, ये मानेन गिरीन्द्रसदृक्षाः । ये भव्यकाव्यबन्धेन यान्ति कीर्ति परां भुवने ।।६।।
ये रूपोत्कर्षेण मकरध्वजमपि हसन्ति किल पुरुषाः ।
अर्थाऽऽढ्यानां जनानां तेऽपि खलु सेवां प्रपद्यन्ते ।।७।। युग्मम् । आस्तां दूरे अन्यः निजगृहिणी अपि खलु न येन धनहीनम् । आद्रियते नरं पुत्र! सकलोऽपि खलु लजते तेन ।।८।।
चिरसंस्तुतानि अपि चिर(सह)क्रीडितानि अपि नित्यं कृतोपकाराणि अपि। गोहत्याकारमिव मित्राणि अपि मुञ्चन्ति धनरहितम ।।९।।
તેમજ જે શૂરવીરો સમરાંગણમાં તત્પર હોય છે, માનવડે જેઓ મેરૂ સરખા, ભવ્ય કાવ્ય-બંધથી જેઓ athi ५२भ यश पामे छे (७)
રૂપમંદથી જેઓ કામદેવને હસી કહાડે છે તેવા પુરુષો પણ ધનવંત જનોની સેવા સ્વીકારે છે. (૭)
હે પુત્ર! અન્ય તો દૂર રહો પરંતુ પોતાની ગૃહિણી પણ ધનહીન ધણીનો આદર કરતી નથી, કે જેથી સકલsuवान ५९॥ शरमाय छे. (८)
ચિરકાલ જેમને વખાણ્યા છતાં સાથે લાંબો વખત રમ્યા છતાં, તથા સદા ઉપકાર કર્યા છતાં મિત્રો પણ ગૌહત્યા કરનારની જેમ ધન રહિત જનને તજી દે છે. (૯)
पुत्र! qधारे शुं हुं ?