________________
६६२
श्रीमहावीरचरित्रम् किं पुत्त! तए न सुयं जिणाण दिन्नाउ जेहिं भिक्खाओ। पढमाउ ते य तम्मिवि केऽवि जणा सिवपयं पत्ता ।।२।।
केई तइयभवेणं सुरवरसोक्खाइं भुंजिउं धीरा |
सट्ठाणनिहित्ततहविहऽत्थसामत्थओ सिद्धा ।।३।। अत्थेणं चिय कोमुइमयंकतुल्लाणणाउ तरुणीओ। आबद्धपाणिसंपुडमाणाए ल हुं पयट्टति ।।४।।
निंदियकुलुब्भवोविहु सयलकलावज्जिओविहु धणेणं । पुरिसो गुरुव्व देवोव्व पुच्छणिज्जो हवइ लोए ।।५।।
किं पुत्र! त्वया न श्रुतं जिनेभ्यः दत्ता यैः भिक्षाः।। प्रथमतः ते च तस्मिनपि केऽपि जनाः शिवपदं प्राप्ताः ।।२।।
केऽपि तृतीयभवेन सुरवरसौख्यानि भुक्त्वा धीराः ।
स्वस्थाननिहिततथाविधाऽर्थसामर्थ्यतः सिद्धाः ।।३।। अर्थेन एव कौमुदीमृगाङ्कतुल्याननाः तरुण्यः | आबद्धपाणिसम्पुटं आज्ञायां लघुः प्रवर्त्तन्ते ।।४।।
निन्दितकुलोद्भवोऽपि खलु सकलकलावर्जितोऽपि खलु धनेन । पुरुषः गुरुः इव देवः इव प्रष्टव्यः भवति लोके ।।५।।
હે વત્સ! શું તે નથી સાંભળ્યું કે જેમણે જિનેશ્વરોને પ્રથમ ભિક્ષા આપી, તેમાં કેટલાક ભવ્યાત્માઓ તો તે ४ भवभय शिवपहने पाया, (२)
કેટલાક ધીરજનો દેવતાનાં દિવ્ય સુખો ભોગવી શુભ સ્થાને વાપરેલ તથાવિધ ધનના સામર્થ્યથી ત્રીજે ભવે सिद्ध थया. (3)
અર્થ વડે કૌમુદી અને મૃગાંક સમાન મુખવાળી સ્ત્રીઓ સત્વર અંજલિ જોડીને આધીન રહે છે. (૪)
નિંદનીય કુળમાં ઉત્પન્ન થયા છતાં અને બધી કળાથી વર્જિત છતાં ધનવડે પુરુષ, ગુરુ અને દેવતાની જેમ लोभ सलाह देव साय बने छ. (५)