________________
पञ्चमः प्रस्तावः
६६१ महानिहाणेसु, सुन्नीभूएसु कोट्ठागारेसु चिंतियं धणसेट्ठिणा-अहो अज्जपज्जयाइपुरिसपरंपरागयंपि अपरिकलियसंखंपि खयं व पत्तमियाणिं मम धणं, ता न जुत्तं एत्तो पुत्तस्स उवेहणंति निच्छिऊण एगंते भणिओ धणदेवो-पुत्त! तुम्हारिसाणं उवभोगाइनिमित्तमेव अत्थोवज्जणमम्हाणं, न एत्तो विसिटुं ठाणमत्थि । केवलं जराजज्जरियसरीरोऽहमियाणिं असमत्थो चंकमणमेत्तेऽवि, अखमो समहिगभासियव्वेवि अपरिहत्थो कलाकोसल्लेवि। ता वच्छ! तुमए एस सव्वो कुडुंबभारो धम्मववहारोय अणुचिंतणिज्जो। सो य अत्थं विणा न तीरए मुहुत्तमवि सोढुं, अत्थोत्ति नाम पवरो पुरिसत्थो। तहाहि
अत्थेण सुगुणमुणिजणखेत्तनिहित्तेण सुहफलोण्णमियं । निप्फाइज्जइ सद्धम्मसस्सयं विणु पयासेण ।।१।।
'अहो! आर्यक-प्रार्यकादिपुरुषपरम्पराऽऽगतमपि अपरिकलितसङ्ख्यमपि क्षयमिव प्राप्तमिदानीम् मम धनम्, तस्मान्न युक्तं इतः पुत्रस्य उपेक्षणमिति निश्चित्य एकान्ते भणितः धनदेवः 'पुत्र! युष्मादृशानाम् उपभोगादिनिमित्तमेव अर्थोपार्जनम् अस्माकम्, न एतस्माद् विशिष्टं स्थानमस्ति। केवलं जराजर्जरितशरीरोऽहम् इदानीम् असमर्थः चङ्क्रमणमात्रेऽपि, अक्षमः समधिकभाषितव्येऽपि, अनिपुणः कलाकौशल्येऽपि । तस्माद् वत्स! त्वया एषः सर्व कुटुम्बभारः धर्मव्यवहारश्च अनुचिन्तनीयः । सः च अर्थं विना न शक्यते मुहूर्तमपि सोढुम्, अर्थः इति प्रवरः पुरुषार्थः । तथाहि -
अर्थेन सुगुणमुनिजनक्षेत्रनिहितेन शुभफलोन्नतम् । निष्पाद्यते सद्धर्मशस्यं विना प्रयासेन ।।१।।
ખાલી થઈ જતાં ધનશ્રેષ્ઠી વિચારવા લાગ્યો કે-“અહો આજ પર્યત દાદા-પરદાદાની પરંપરાએ પ્રાપ્ત થએલ અને તે અસંખ્ય છતાં હવે મારું ધન લગભગ ખલાસ થવા આવ્યું છે, માટે પુત્રની ઉપેક્ષા કરવી તે યુક્ત નથી એમ નિશ્ચય કરીને તેણે ધનદેવને એકાંતમાં કહ્યું કે
હે પુત્ર! તારા જેવાના ભોગોપભોગાદિના નિમિત્તે જ અમારે અર્થોપાર્જન કરવાનું છે, એ કરતાં અન્ય વિશિષ્ટ સ્થાન નથી; છતાં અત્યારે હું જરાથી જર્જરિત થયેલ હોવાથી ચાલવા માત્રમાં પણ અસમર્થ થયો છું, અધિક બોલવામાં અશક્ત અને કળા-કૌશલમાં કાયર બન્યો છું; માટે હે વત્સ! આ બધો કુટુંબભાર અને ધર્મવ્યવહાર તારે ચલાવવાનો છે અને તે અર્થ-દ્રવ્ય વિના એક મુહૂર્ત પણ ચલાવી ન શકાય. અર્થ એ શ્રેષ્ઠ પુરુષાર્થ छ, ॥२५॥ 3
ગુણી મુનિજનરૂપ ખેતરમાં નાખેલ ધનરૂપી બીજવડે વિના પ્રયાસે શુભ ફળવડે લચી રહેલ સદ્ધર્મરૂપ ધાન્ય तैयार थाय छे. (१)