________________
૬૬૦
श्रीमहावीरचरित्रम अद्धमासावसाणे तत्तो नीहरित्ता अट्ठियग्गामंमि वच्चइ। तस्स पुण अट्ठियगामस्स पढमं वद्धमाणनाममासि, तं च किर कहं ववगयंति? निसामेह कारणं
कोसंबीए नयरीए असंखदविणसंचओ धणो नाम सेट्ठी परिवसइ। तस्स अणेगोवजाइयसएहिं पसूओ धणदेवो नाम पुत्तो, अच्चंतं पाणप्पिओ वीसासट्ठाणं च, सो य अन्नया अणेगकुवियप्पदुट्ठसत्तभीसणं, समुल्लसंतमयणकुसुमसरं, रंगंततण्हामिगवण्हियापडलं, दुव्वारपसरेदियचोरभयावहं, दुरुत्तारमूढयामहानिन्नगाविसमं अरन्नं व रउदं संपत्तो तारुण्णं । तव्वसेण य वसइ वेसागिहेसु, रमइ जूयं, पइदियहं विद्दवइ अत्थसंचयं, कुणइ विविहे विलासे, उवचरेइ दुल्ललियगोटिं, पोसेइ नडनाडइज्जगायणपमुहं अनिबद्धं जणं, नाऽवेक्खइ कुलमेरं, न परिचिंतेइ सयणाववायंति । एवं च वच्चंतेसु य वासरेसु, खीणेसु दव्वपडिपुण्ण
पञ्चमः । एवं च गृहीतपञ्चाऽभिग्रहः अर्धमासाऽवसाने तस्माद् निहृत्य अस्थिकग्रामं व्रजति । तस्य पुनः अस्थिकग्रामस्य प्रथमं वर्धमान नाम आसीत्, तच्च किल कथं व्यपगतमिति निश्रुणुत कारणम् -
कौशम्ब्यां नगर्याम् असङ्ख्यद्रव्यसञ्चयवान् धनः नामकः श्रेष्ठी परिवसति । तस्य अनेकोपयाचितशतैः प्रसूतः धनदेवः नामकः पुत्रः अत्यन्तः प्राणप्रियः विश्वासस्थानं च । सः च अन्यदा अनेककुविकल्पदुष्टसत्त्वभीषणम्, समुल्लसन्मदनकुसुमसरम्, रङ्गत्तृष्णामृगजलपटलम्, दुर्वारप्रसरदिन्द्रियचौरभयाऽऽवहम्, दुरुत्तारमूढता-महानिम्नगाविषमम्, अरण्यमिव रौद्रं सम्प्राप्तः तारुण्यम् । तद्वशेन च वसति वेश्यागृहेषु, रमते द्यूतम्, प्रतिदिवसं विद्रवति अर्थसञ्चयम्, करोति विविधान् विलासान्, उपचरति दुर्ललितगोष्ठीम्, पोषयति नटनाटितगायनप्रमुखम् अनिबद्धं जनम्, नाऽपेक्षते कुलमर्यादाम्, न परिचिन्तयति स्वजनाऽपवादम् । एवं च व्रजत्सु च वासरेषु, क्षीणेषु द्रव्यप्रतिपूर्णमहानिधानेषु, शून्यीभूतेषु कोष्ठाऽऽगारेषु चिन्तितं धनश्रेष्ठिना
નીકળી, પ્રભુ અસ્થિકગ્રામે ગયા. હવે તે અસ્થિક ગામનું પ્રથમ વર્ધમાન નામ હતું, તે કેમ બદલી ગયું તેનું કારણ સાંભળો.
કૌશાંબી નગરીમાં અપરિમિત ધનનો સ્વામી ધન નામે શેઠ રહેતો. તેને સેંકડો માનતાઓ કરતાં ધનદેવ નામે પુત્ર થયો, જે અત્યંત પ્રિય અને વિશ્વાસનું સ્થાન થઈ પડ્યો, તે અનુક્રમે અનેક કુવિકલ્પરૂપ દુષ્ટ પ્રાણીવડે ભીષણ કામદેવના કુસુમબાણ જ્યાં ઉછળી રહ્યાં છે, તૃષ્ણારૂપ મૃગ-જળના તરંગયુક્ત, દુર્વાર ઇંદ્રિય-પ્રચારરૂ૫ ચોરોવડે ભયાનક, દુસ્તર મૂઢતારૂપ મહાનદીવડે વિષમ એવા અરણ્યની જેમ રૌદ્ર તારૂણ્યને પામ્યો, તેના વિશે તે વેશ્યાના ઘરમાં વસવા લાગ્યો. પ્રતિદિન જુગાર રમતો, ધનનો નાશ કરતો, વિવિધ વિલાસમાં વર્તતો, દુર્લલિત-દુષ્ટ ચેષ્ટા આચરતો, નટ-નાટકાદિકના ગાયનમાં મસ્ત બનેલા લોકોને પોષતો, પોતાના કુળની મર્યાદા કે સ્વજનોનો અપવાદ તે જરા પણ ખ્યાલમાં ન લાવતો. એમ દિવસો જતાં દ્રવ્યથી પરિપૂર્ણ નિધાનો ક્ષીણ થતાં અને કોઠાર