________________
पञ्चमः प्रस्ताव
६५९
इय भुवणगुरू संचिंतिऊण जाएऽवि वरिसयालंमि । ठाणाओ तओ चलिओ परपीडावज्जिणो गरुया ।।११।।
एत्तो च्चिय अन्नेहिंवि परपीडावज्जणंमि जइयव्वं ।
जहसत्तीए एयं जम्हा सद्धम्मसारोत्ति ।।१२।। एयं चेव भगवया वेरग्गकारणमुव्वहंतेण तिव्वा पंच अभिग्गहा गहिया, तंजहा- (१) अचियत्तकारए उग्गहमि न वसियव्वं, (२) निच्चं उस्सग्गं करेयव्वं, (३) एगदुवयणवज्जं मोणेण ठाइयव्वं, (४) पाणिपत्ते भोत्तव्वं । एगे किर सूरिणो एवं भणंति, तं च किर कहं?'सपत्तो धम्मो पन्नवेयव्वोत्ति भगवया पढमपारणगे परपत्तंमि भुत्तं, तेण परं पाणिपत्तंमि जाव छउमत्थोत्ति, (५) गिहत्थो य न अब्भुट्टेयव्वोत्ति पंचमो। एवं च गहियपंचाभिग्गहो
इति भुवनगुरुः संचिन्त्य जातेऽपि वर्षाकाले । स्थानात् तस्मात् चलितः परपीडावर्जिनः गुरुकाः ।।११।।
अतः एव अन्यैः अपि परपीडावर्जने यतितव्यम् ।
यथाशक्त्या एषः यस्मात् सद्धर्मसार: ।।१२।। ___ एवमेव भगवता वैराग्यकारणमुद्वहता तीव्राः पञ्च अभिग्रहाः गृहीताः तद्यथा (१) अप्रीतिकारके अवग्रहे न वस्तव्यम्, (२) नित्यम् उत्सर्गः कार्यः, (३) एक-द्विवचनवर्जं मौनेन स्थेयम्, (४) पाणिपात्रे भोक्तव्यम् । एके किल सूरयः एवं भणन्ति तच्च किल कथम्-सपात्रः धर्मः प्रज्ञापनीयः इति भगवता प्रथमपारणके परपात्रे भुक्तम्, तेन परं पाणिपात्रे यावत् छद्मस्थः, (५) गृहस्थश्च न अभ्युस्थेयः इति
એમ ધારી વર્ષાકાલ વિદ્યમાન છતાં પ્રભુ તે સ્થાનથી ચાલતા થયા; કારણ કે મહાપુરુષો પર-પીડાને ટાળે छे, (११)
માટે આ દષ્ટાંતથી અન્ય જનોએ પણ પરપીડા ટાળવાનો યથાશક્તિ યત્ન કરવો એ સદ્ધર્મનો સાર બતાવેલ छ. (१२)
પછી એ વૈરાગ્યનું કારણ સમજતા પ્રભુએ આ પ્રમાણે પાંચ તીવ્ર અભિગ્રહો ધારણ કર્યા-૧. અપ્રીતિ થાય તેવા અવગ્રહમાં ન રહેવું, ૨. નિત્ય કાયોત્સર્ગ કરવો, ૩. એક કે બે વચન બોલવા ઉપરાંત મૌન રહેવું, ૪. પાણિ = હાથીરૂપી પાત્રમાં આહાર કરવો. તેમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે-“પાત્રા સહિતના ધર્મની પ્રરૂપણા કરવી', તેથી પ્રથમ પારણે પ્રભુએ પરપાત્રમાં ભોજન કર્યું, તે પછી છદ્મસ્થાવસ્થા સુધી પાણિપાત્રમાં આહાર કર્યો. ૫. વળી ગૃહસ્થનો વિનય ન કરવો-એ પાંચમો અભિગ્રહ. એ પ્રમાણે પાંચ અભિગ્રહ લઇ, અર્ધમાસને અંતે ત્યાંથી