________________
१०७४
श्रीमहावीरचरित्रम मुक्को य घोरघणघोसविब्भमो जिणवरेण आरावो। कुलिसाहय(सुर)गिरिसिंगदलणजाओव्व अइभीमो ।।२।।
जिणमाहप्पेण परं तडत्ति फुट्टा समंतओ न मही।
अन्नह चलणंगुलिचालियाचले केत्तियं एयं?, ।।३।। एवमुप्पाडियंमि सल्ले संरोहणोसहीरसनिसेगपक्खेवेण पगुणीकयंमि सवणजुयले सविणयं वंदिऊण य जयनाहं वेज्जवणिणो परमसंतोसमुव्वहंता सग्गापवग्गसोक्खसिरिं भमरिंव करकमलनिलीणं मन्नंता गया सगिहं । परमोवगारित्ति पूइओ वत्थ-कणगाइदाणेण विज्जो सिद्धत्थेण। एवं ते दोन्निऽवि आसयविसुद्धीए तिव्वमवि वेयणं भयवओ उदीरयंता सुरलोयलच्छिभायणं जाया । गोवालो पुण अइसंकिलिट्ठयाए सत्तमनरयपुढविं दुहनिवहभायणं
मुक्तश्च घोरघनघोषविभ्रमः जिनवरेण आरावः । कुलिशाऽऽहतसुरगिरिशृङ्गदलनजातः इव अतिभीमः ।।२।।
जिनमाहात्म्येन परं तडिति स्फुटिता समन्ततः न मही।
अन्यथा चरणामुलीचालिताऽचले कियन्मात्रम् एतत्? ||३|| एवम् उत्पाटिते शल्ये संरोधनौषधिरसनिषेकप्रक्षेपेण प्रगुणीकृते श्रवणयुगले सविनयं वन्दित्वा च जगन्नाथं वैद्यवणिजौ परमसन्तोषसमुद्वहन्तौ स्वर्गाऽपवर्गसौख्यश्रियम् भ्रमरमिव करकमलनिलीनं मन्यमानौ गतौ स्वगृहम् । परमोपकारी इति पूजितः वस्त्र-कनकादिदानेन वैद्यः सिद्धार्थेन । एवं तौ द्वौ अपि आशयशुद्ध्या तीव्रामपि वेदनां भगवतः उदीरयन्तौ सुरलोकलक्ष्मीभाजनं जातौ। गोपालः पुनः अतिसङ्क्लिष्टतया सप्तमनरकपृथिवीं दुःखनिवहभाजनं प्राप्तः। तच्च उद्यानं महाभैरवम् इति प्रसिद्धिं
એમ શલ્ય નીકળતાં પ્રભુને એવી વેદના થઇ કે જેથી મેરૂ સમાન ધીર છતાં જગદ્ગુરુ તરત કંપાયમાન થયા. (૧)
વળી તે વખતે ઘોર ઘનઘોષ સમાન જિનેશ્વરે એવો અતિભીમ અવાજ કર્યો કે વજથી અભિઘાત પામતાં સુરગિરિના શિખરનું જાણે દલન થતું હોય; (૨)
છતાં જિનના માહાસ્યથી તડતડાટ કરતી પૃથ્વી ચોતરફ ભેદાઈ નહિ. નહિ તો ચરણાંગુલિથી મેરૂને Bावना निने भेटj ते \ मात्र छ? (3)
એમ શલ્ય નીકળતાં, સંરોહની-ઔષધિનો રસ નાખી શ્રવણ-યુગલ સાજા થતાં, ભગવંતને વિનયથી વંદી, વૈદ્ય અને વણિક પરમ સંતોષ પામતા અને સ્વર્ગ તથા મોક્ષલક્ષ્મીને કર-કમલમાં લીન થયેલ ભ્રમરીની જેમ માનતા તે સ્વસ્થાને ગયા. પછી વૈદ્યને પરોપકારી માનીને સિદ્ધાર્થે કનકાદિના દાનથી તેનો સત્કાર કર્યો. એ રીતે તે બંને, ભગવંતને તીવ્ર વેદના ઉપજાવ્યા છતાં આશય-વિશુદ્ધિથી સ્વર્ગ-લક્ષ્મીના ભાજન થયા, અને દુષ્ટ ગોવાળ અત્યંત સંકિલષ્ટતાથી સાતમી નરકમાં ભારે દુઃખનું ભાજન થયો. વળી તે ઉદ્યાન “મહાભેરવ' એવા નામથી પ્રસિદ્ધ થયું