________________
१०४०
कमेण य पत्तो भोगपुरं नयरं । तत्थ य महिंदो नाम खत्तिओ अकारणसमुप्पन्नतिव्वकोवाणुबंधो भयवंतं दट्ठूण खज्जूरितरुलट्ठिमुग्गीरिऊण धाविओ वेगेण हणणनिमित्तं । एत्थंतरे चिरदंसणपाउब्भूयभत्तिपब्भारो समागओ तं पएसं सणकुमारसुराहिवो, दिट्ठो य सो तहाविहवेगेण जिणाभिमुहं इंतो। तओ तं निवारिऊण सुरिंदेण पणमिओ जयगुरू, पुच्छिया परीसहपराजयपहाणसरीरवत्ता, गओ य जहाभिमयं ।
भयवंपि वद्धमाणो पलीणमाणो सुरिंदकयमाणो । तत्तो विनिक्खमित्ता नंदिग्गामं समणुपत्तो ।।१।।
नंदीनामेण तहिं पिउमित्तेणं थुओ य महिओ य। तत्तो यनीहरित्ता समागओ मिंढयग्गामं ||२||
तत्थ य गोवो कोवेण धाविओ वालरज्जुयं घेत्तुं । जयगुरूणो हणणत्थं, सो य निसिद्धो सुरिंदेण || ३ ||
श्रीमहावीरचरित्रम्
च प्राप्तः भोगपुरं नगरम् । तत्र च महेन्द्रः नामकः क्षत्रियः अकारणसमुत्पन्नतीव्रकोपानुबन्धः भगवन्तं दृष्ट्वा खर्जूरीतरुयष्टीम् उद्गीर्य धावितः वेगेन हनननिमित्तम् । अत्रान्तरे चिरदर्शनप्रादूर्भूतभक्तिप्राग्भारः समागतः तं प्रदेशं सनत्कुमारसुराधिपः, दृष्टश्च सः तथाविधवेगेन जिनाभिमुखम् आगच्छन्। ततः तं निवार्य सुरेन्द्रेण प्रणतः जगद्गुरुः, पृष्टा परीषहपराजयप्रधानशरीरवार्ता, गतश्च यथाभिमतम्। भगवान् अपि वर्द्धमानः प्रलीनमानः सुरेन्द्रकृतमानः । तत्तः विनिष्क्रम्य नन्दिग्रामं समनुप्राप्तः ।।१।।
नन्दीनाम्ना तत्र पितृमित्रेण स्तुतश्च महितश्च । ततश्च निहृत्य समागतः मेंढकग्रामम् ।।२।।
तत्र च गोपः कोपेन धावितः बालरज्जुं गृहीत्वा । जगद्गुरोः हननार्थम्, सः च निषिद्धः सुरेन्द्रेण ||३||
મહેંદ્ર નામે ક્ષત્રિય હતો કે જે ભગવંતને જોતાં, નિષ્કારણ તીવ્ર કોપ ઉત્પન્ન થતાં, ખજૂરીની લાકડી લઇને મારવા દોડ્યો. એવામાં લાંબા કાળે દર્શન કરવા ભક્તિ જાગતાં સનત્કુમાર-સુરેંદ્ર ત્યાં આવી પહોંચ્યો. તેણે પૂર્વોક્ત રીતે પેલા ક્ષત્રિયને જિવેંદ્ર તરફ આવતો જોયો. તેને અટકાવીને ઇંદ્રે પ્રભુને પ્રણામ કર્યા અને પરીષહ-પરાજય સંબંધી શરીરની કુશળતા પૂછી. પછી તે સ્વસ્થાને ગયો. એટલે
માનનું મર્દન કરનારા અને દેવેંદ્રોને પૂજનીય એવા વર્ધમાનસ્વામી પણ ત્યાંથી નંદિગ્રામે ગયા. (૧) ત્યાં સિદ્ધાર્થ રાજાના નંદી મિત્રે તેમના ગુણગાન અને આદર કર્યો. ત્યાંથી ભેંઢક ગામે ગયા. (૨) ત્યાં ગોવાળ કોપથી નાની ૨જ્જુ લઇને ભગવંતને મારવા દોડ્યો. તેને સુરેંદ્રે અટકાવ્યો. (૩)