________________
सप्तमः प्रस्तावः
१०३९ जत्थ तुह नाह! सरणं उवेइ ससुरासुरंपि तइलोक्कं । पायतले तत्थ ठियस्स कह णु वयणिज्जया मज्झ? ।।४।।
पत्तच्चिय सुरपुरसंपयावि परमत्थओ मए देव!।
अब्भुदयमूलबीयं जं पत्तं तुम्ह पयकमलं ।।५।। लब्भंति सामि! जइ मग्गियाइं निरवग्गहाई भत्तीए । पइजम्मं चिय ता तुम्ह चलणवासं लभेज्जमहं ||६||
इय चमरिंदो सब्भावसारवयणेहिं संथुणिय वीरं।
नित्थरियगरुयहरिभयमहन्नवो अइगओ सपुरि ।।७।। जयगुरूवि पभायसमए एगराइयं महापडिमं पडिसंहरिऊण निक्खंतो सुसुमारपुराओ, यत्र तव नाथ! शरणमुपैति ससुरासुरमपि त्रिलोकम् । पादतले तस्य स्थितस्य कथं नु वचनीयता मम? ||४||
प्राप्तैव सुरपुरसम्पद् अपि परमार्थतः मया देव!।
अभ्युदयमूलबीजं यद् प्राप्तं तव पदकमलम् ।।५।। लभ्यते स्वामि! यदि मार्गितानि निरवग्रहाणि भक्त्या। प्रतिजन्मनि एव तदा तव चरणवासं लप्स्ये अहम् ।।६।।
इति चमरेन्द्रः सद्भावसारवचनैः संस्तुत्य वीरम् ।
निस्तारितगुरुहरिभयमहार्णवः अतिगतः स्वपुरीम् ।।७।। जगद्गुरुः अपि प्रभातसमये एकरात्रिकी महाप्रतिमा प्रतिसंहृत्य निष्क्रान्तः सुंसुमारपुरतः, क्रमेण હે નાથ! જ્યાં સુરાસુર ત્રણે લોક શરણે આવે તેવા તમારા પાદતળે રહેતાં મને ભય કેવો? (૪)
હે દેવ! અભ્યદયના મૂલ બીજરૂપ તમારા પદકમળને પામતાં, પરમાર્થથી તો હું સ્વર્ગની સંપદા પણ પામી ४ यूज्यो . (५)
સ્વામિનુ! તમારી ભક્તિથી જો પ્રતિબંધ વિના મનોવાંછિત મળતા હોય તો પ્રતિજન્મે તમારા ચરણની सेवा भने प्राप्त थामो.' (७)
એ રીતે સદૂભાવગર્ભિત વચનથી શ્રી વીરને સ્વવી, ઇંદ્રના ભયરૂપ મહાસાગરથી પાર પામેલ અમરેંદ્ર પોતાની २।४धानीमा यो. (७)
ભગવંત પણ પ્રભાતે એકરાત્રિક મહાપ્રતિમા પારી, ત્યાંથી નીકળતાં અનુક્રમે ભોગપુર નગરમાં ગયા. ત્યાં