________________
१०३८
श्रीमहावीरचरित्रम चमरोऽवि हरिसुक्करिसवियसंतवयणकमलो भगवओ पायकप्पपायवप्पभावपरिग्गहिओ निरुवसग्गं नीहरिऊण जहाविहिं भयवंतं पणमिऊण थुणिउमाढत्तो
सयलजयजीवबंधव! झाणानलदड्ढकम्मवणगहण!। तिव्वपरीसहसहणेक्कधीर! जय जय महावीर! ||१||
सिद्धिवहुबद्धपडिबंध! वुट्ठसद्धम्मबंधुरनिहाण!।
चामीयरसरिससरीरकंतिविच्छुरियदिसिनिवह! ।।२।। नाह! तुह पायछायालीणं नो भवभयंपि अक्कमइ । किं पुण सहावभंगुरगिरिदलणुदंतुरं कुलिसं? ।।३।।
चमरोऽपि हर्षोत्कर्षविकसद्वदनकमलः भगवतः पादकल्पपादपप्रभावपरिगृहीतः निरूपसर्ग निहृत्य यथाविधिं भगवन्तं प्रणम्य स्तोतुम् आरब्धवान् -
सकलजगज्जीवबान्धव! ध्यानाऽनलदग्धकर्मवनगहन!। तीव्रपरिषहसहनैकधीर! जय जय महावीर! ।।१।।
सिद्धिवधूबद्धप्रतिबन्ध! वृष्टसद्धर्मबन्धुरनिधान!।
चामीकरसदृशशरीरकान्तिविच्छुरितदिग्निवह! ।।२।। नाथ! तव पादच्छायालीनं नो भवभयमपि आक्रमते। किं पुनः स्वभावभगुरगिरिदलनोइंन्तुरं कुलिशम् ।।३।।
વદન-કમળ વિકાસ પામતાં, પ્રભુના પાદકલ્પવૃક્ષના પ્રભાવથી નિર્ભય થતાં, યથાવિધિ ભગવંતને પ્રણામ કરી, ચમરેંદ્ર પણ સ્તુતિ કરવા લાગ્યો કે
હે સમસ્ત જગજંતુના બંધવ! હે ધ્યાનાનલથી કર્મ-વનને દગ્ધ કરનાર! હે તીવ્ર પરીષહ સહન કરવામાં मेधार! अव से महावीर! तमे ४d al. (१)
હે સિદ્ધિવધૂના સંગી! હે સદ્ધર્મના સુંદર નિધાનને વસનાર! હે કનકસમાન દેડકાંતિથી દિશાઓને ચમકતી બનાવનાર! હે નાથ! તમારા ચરણની છાયામાં લીન થતાં ભવભય પણ ન આવે, તો સ્વભાવે ભંગુર પર્વતોને हणनार 4%थी | थवानुं तु? (२/3)