SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः प्रस्तावः १०३७ इण्हिं चिय विन्नायं करयलपल्हत्थियंमि कुलिसंमि। ता पणयवच्छल! लहुं अवराहमिमं खमसु मज्झ ।।२।। न पुणोवि भुवणबंधव! संसारपरंपरापरमबीयं । एवंविहं अकिच्चं कइयावि अहं करिस्सामि ।।३।। इति सविणयं खामिऊण जयगुरुं सक्को उत्तरपुरच्छिमदिसिविभागंमि ठाऊण वामेण चरणेण तिक्खुत्तो भूमितलमवदालिऊण दणुनाहं भणिउं पवत्तो-'भो भो असुराहिव! सुंदरं तुमए कयं जमसेसजयजंतुसंरक्खणेक्कदिक्खियस्स पहुणो पयपंकयंतरे तिरोहिओऽसि । एवं च कुणमाणेण तए दढमावज्जियं मम हिययं, अवणीओ पुव्ववेराणुबंधो, जणिओ आमरणंतं अव्वभिचरियपणयभावो, ता विहरसु जहिच्छाए, भगवओ पहावेण नत्थि तुह ममाहिंतो भयंति आसासिऊण जहागयं पडिनियत्तो तियसाहिवो। इदानीमेव विज्ञातं करतलपर्यस्ते कुलिशे। ततः प्रणयवत्सल! लघुः अपराधमिदम् क्षमस्व मम ।।२।। न पुनरपि भुवनबान्धव! संसारपरम्परापरमबीजम् । एवंविधम् अकृत्यं कदाऽपि अहं करिष्यामि ।।३।। इति सविनयं क्षमित्वा जगद्गुरुं शक्रः उत्तरपश्चिमदिग्विभागे स्थित्वा वामेन चरणेन त्रिधा भूमितलम् अवदार्य दैत्यनाथं भणितुं प्रवृत्तवान् ‘भोः भोः असुराधिप! सुन्दरं त्वया कृतं यदशेषजगज्जन्तुसंरक्षणैकदीक्षितस्य प्रभोः पादपङ्जान्तरे तिरोहितः असि। एवं च कुर्वता त्वया दृढम् आवर्जितं मम हृदयम्, अपनीतः पूर्ववैरानुबन्धः, जनितः आमरणान्तम् अव्यभिचरितप्रणयभावः । ततः विहर यथेच्छया, भगवतः प्रभावेण नास्ति तव मद्भयम्' इति आश्वास्य यथाऽऽगतं प्रतिनिवृत्तः त्रिदशाऽधिपः। પણ અત્યારે જ કરતલમાં આવતાં મેં જાણ્યું તો તે પ્રણતવત્સલ! એ મારો અપરાધ તમે સત્વર ક્ષમા કરો. (२) 3 मुवनमांधव! संसा२-५३५२।। ५२५ १४३५ मे मइत्य व हुं ही B.' (3) એ પ્રમાણે જગગુરુને સવિનય ખમાવી, ઇશાન-દિશિભાગમાં રહી, ડાબા પગથી ત્રણ વાર ભૂમિકલને તાડન કરી, ઇંદ્ર ચમરને કહેવા લાગ્યો કે-“હે અસુરેંદ્ર! તમે સારું કર્યું કે સમસ્ત જગતનું સંરક્ષણ કરવામાં એક દીક્ષિત એવા પ્રભુના પદપંકજમાં તિરોહિત થયો. એમ કરવાથી મેં મારું હૃદય બહુ જ સંતુષ્ટ કર્યું છે. પૂર્વવરનો અનુબંધ હવે દૂર થયો અને માવજીવ અવિનશ્વર પ્રણયભાવ ઉત્પન્ન થયો, માટે હવે યથેચ્છાએ વિલાસ-સંચાર કર્યા કર. પ્રભુના પ્રભાવે મારાથકી તને હવે ભય નથી.” એમ આશ્વાસન પમાડી, દેવેંદ્ર સ્વસ્થાને ગયો. પછી હર્ષોત્કર્ષથી
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy