SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः प्रस्तावः १०४१ अह भयवं गामाणुगामगमणेण पत्तो निरंतरधवलहरमालालंकियं, सुविभत्ततिय-चउक्कचच्चररेहिरं कोसंबिपुरिं। तत्थ य भूपालणगुणनाडीनिबिडनिबद्धविपक्खरायलच्छि-करेणुगो सयाणिओ नाम नराहिवो। तस्स य चेडगमहानरिंददुहिया अहिगयधम्मपरमत्था तित्थयरपायपंकयपूयणपरायणा मिगावई नाम भारिया। मुणियनिसेसरायंतरचारो सुहुमबुद्धिविभवपरिवालियरज्जभारो सुगुत्तो य अमच्चो। तस्स य सयावि जिणधम्माणुरागसंभिन्नसत्तसरीरधाऊ नंदा नाम भज्जा। सा य सावियत्ति काऊण मिगावईए देवीए सद्धिं वयंसियाभावं दंसेइ । अन्नो य सयलदरिसणभिप्पायपरूवणानिरओ नरिंदसम्मओ तच्चावाई नाम धम्मपाढओ। तहा तत्थेव नयरीए विवणिजणचक्खुभूओ धणावहो नाम सेट्ठी, मूला य से भारिया । एयाणि नियनियकुसलाणुट्ठाणसंगयाणि वसंति । तत्थ य भयवया पोसबहुलपाडिवए ___ अथ भगवान् ग्रामानुग्रामगमनेन प्राप्तः निरन्तरधवलगृहमालाऽलङ्कृताम्, सुविभक्तत्रिक-चतुष्कचत्वरराजमानां कौशाम्बीपुरीम्। तत्र च भूपालनगुणनाडिनिबिडनिबद्धविपक्षराजलक्ष्मीकरेणुकः शतानिकः नामकः नराधिपः । तस्य च चेटकमहानरेन्द्रदुहिता अधिगतधर्मपरमार्था तीर्थकरपादपङ्कज-पूजनपरायणा मृगावती नामिका भार्या । ज्ञातनिःशेषराजान्तरचारः सूक्ष्मबुद्धिविभवपरिपालितराज्यभारः सुगुप्तश्च अमात्यः। तस्य च सदाऽपि जिनधर्मानुरागसम्भिन्नसप्तशरीरधातुः नन्दा नामिका भार्या। सा च श्राविका इति कृत्वा मृगावत्या देव्या सह वयस्यिकाभावं दर्शयति। अन्यश्च सकलदर्शनाऽभिप्रायप्ररूपणानिरतः नरेन्द्रसम्मतः तत्त्ववादी नामकः धर्मपाठकः। तथा तत्रैव नगर्यां विपणिजनचक्षुभूतः धनावहः नामकः श्रेष्ठी, मूला च तस्य भार्या । एते निजनिजकुशलाऽनुष्ठानसङ्गताः वसन्ति। तत्र च भगवता पौषबहुलप्रातिपदि एवंविधः दुरनुचरः अभिग्रहः प्रतिपन्नः यथा 'यदि कृष्णायोनिबद्धचरणा, પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા વિભુ, નિરંતર ધવલ ગૃહશ્રેણિથી અલંકૃત અને ત્રિમાર્ગ, ચતુષ્ક, ચોવાટા, ચોરાદિકથી શોભિત એવી કૌશાંબી નગરીમાં ગયા. ત્યાં શતાનીક નામે ભૂપાલ કે જે ભૂપાલન-ગુણરૂપ નિબિડ નાડીથી બાંધેલ રિપુઓની રાજલક્ષ્મીરૂપ હાથણીથી ગમન કરનાર હતો. તેને મૃગાવતી નામે રાણી કે જે ચેટક મહારાજાની પુત્રી, ધર્મના પરમાર્થને જાણનાર તથા જિનના ચરણ-કમળની પૂજામાં પરાયણ હતી. વળી સમસ્ત રાજાઓની આંતર હીલચાલને જાણનાર તથા સૂક્ષ્મ બુદ્ધિ-વિભાવથી રાજ્યભાર ચલાવનાર એવો સુગુપ્ત નામે તેનો પ્રધાન તથા સદા જિનધર્મના અનુરાગથી શરીરની સાતે ધાતએ ઓતપ્રોત એવી નંદા નામે તે અમાત્યની ભાર્યા હતી. તે શ્રાવિકાપણાને લઇને મૃગાવતી રાણીની સાથે સખીભાવ દર્શાવતી. વળી સમસ્ત દર્શનના રહસ્ય પ્રરૂપવામાં નિષ્ણાત તથા રાજાને માનનીય એવો તત્ત્વવાદી નામે ધર્મપાઠક હતો તથા તે જ નગરીમાં વેપારીઓના લોચન સમાન ધનાવહ નામે શ્રેષ્ઠી અને તેની મૂલા નામે ભાર્યા હતી. એ બધા પોતપોતાનાં કુશળ અનુષ્ઠાન કરતા ત્યાં २४ता उता. હવે ભગવંતે ત્યાં પોસ માસની કૃષ્ણ એકમે એવો દુષ્કર અભિગ્રહ ધારણ કર્યો કે-પગે લોખંડી સાંકળથી
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy