________________
१०३०
श्रीमहावीरचरित्रम् सो सगिहसच्छंदलीलाविलासलालसो, असमिक्खियवत्थुसमत्थणवियखणो, नियसोंडीरिमावगन्नियसेससुहडलोगो, अदिट्ठकुसलमेत्तसंभावियसमग्गवेरिवग्गविजओ पुरंदरो?, कहिं वा अलियवियड्डिमावगणियजुत्ताजुत्तसमायारो, सकज्जपसाहणामेत्तपयासियसामिसेवापराओ ताओ चउरासीइं सामाणियसाहस्सीओ?, कत्थ वा निष्फलकलियविविहपयंडपहरणाडंबराओ चत्तारि ताओ चउरासीओ आयरक्खदेवसाहस्सीओ? कहिं वा उत्तुंगगिरिसिहरदलणदुल्ललियं तमियाणिं कुलिसं?, कत्थ वा ताओ अप्पडिमरूवलायन्नमणहराओ अणेगाओ अच्छरकोडीओ? | अरेरे मा कज्जविणासंमि भणिस्सह जहा चमरचंचाराइणा अमुणियपयप्पयारेण छलेण विणिहया अम्हे, एसोऽहं संपयं तुब्भे अणाहे जरतरुंव निम्मूलमुम्मूलेमि, सक्करालेटुंव फलिहरयणेण चूरेमि, किं बहुणा?, जुगवमेव सरणविरहिए कीणासवयणकुहरे पक्खिवामि । कुणह जमिह कायव्वं, सरेह सरणिज्जं, मग्गह सजीवियसंरक्खणोवायं, अहवा लीलाविलासलालसः, असमीक्षितवस्तुसमर्थनविचक्षणः, निजशौण्डीर्यावगणिताऽशेषसुभटलोकः, अदृष्टकुशलमात्रसम्भावितसमग्रवैरिवर्गविजयः पुरन्दरः? कुत्र वा अलिकविदग्धताऽवगणितयुक्ताऽयुक्तसमाचाराः, स्वकार्यप्रसाधनमात्रप्रकाशितस्वामिसेवापराः ते चतुरशीतिः सामानिकसहस्राः?, कुत्र वा निष्फलकलितविविधप्रचण्डप्रहरणाऽऽडम्बराः चत्वारि ते चतुरशीतिः आरक्षकदेवसहस्राः?, कुत्र वा उत्तुङ्गगिरिशिखरदलनदुर्ललितं तदिदानी कुलिशम्?, कुत्र वा ताः अप्रतिमरूपलावण्यमनोहराः अनेकाः अप्सराकोटयः? । अरेरे! मा कार्यविनाशे भणिष्यथ यथा चमरचम्पाराज्ञा अज्ञातपादप्रचारेण छलेन विनिहताः वयम्, एषोऽहं युष्मान् अनाथान् जीर्णतरुः इव निर्मूलम् उन्मूलयामि, शर्करालेष्टुः इव स्फटिकरत्नेन पूरयामि, किं बहुना? शरणविरहिते कीनाशवदनकुहरे प्रक्षिपामि। कुरुत यदत्र कर्तव्यम्, स्मरत स्मरणीयम्, मार्गयत स्वजीवितसंरक्षणोपायम्, अथवा दूरोन्नामितोत्तमाङ्गा दर्शितવગર વિચાર્યું કામ કરવામાં વિચક્ષણ, પોતાના બળથી શેષ સુભટોની અવગણના કરનાર તથા અકુશળતા ન જોવાથી સમગ્ર વૈરી-વર્ગના વિજયની સંભાવના કરનાર એવો તે પુરંદર ક્યાં! અથવા ખોટી વિદગ્ધતાથી યુક્તાયુક્ત આચારની દરકાર ન લાવનાર સ્વકાર્યની સાધના માત્રથી સ્વામી સેવા બતાવનાર એવા તે ચોરાશી હજાર સામાનિક દેવો ક્યાં? વળી નિષ્ફળ વિવિધ આયુધના આડંબરયુક્ત તે ચોરાશી હજાર આત્મરક્ષક દેવો ક્યાં? ઉંચા પર્વતોના શિખરને ભેદી નાખનાર તે વજ અત્યારે ક્યાં ગયું? અથવા અપ્રતિમ રૂપ-લાવણ્યથી મનોહર એવી તે અનેક કોટી અપ્સરાઓ ક્યાં? અરે! કાર્યનો વિનાશ થતાં તમે એમ ન બોલશો કે-“પોતાનું આગમન જણાવ્યા વિના ચમરચંગાના સ્વામીએ આપણને છળથી હણ્યા.' આ હું અત્યારે તમ અનાથોને જીર્ણ-વૃક્ષની જેમ મૂળથી નિર્મૂળ કરવાનો છું અને આ સ્ફટિક-રત્નવતી સાકરના કાંકરાની જેમ ચૂરવાનો છું. વધારે શું કહું? શરણ રહિત એવા તમને એકીસાથે યમના મુખમાં નાખવાનો છું, માટે અત્યારે અહીં જે કરવાનું હોય તે કરી લ્યો અને શરણ્યને સંભારો. પોતાના જીવિતની રક્ષા થાય તેવો ઉપાય શોધો, અથવા તો મસ્તક નીચે નમાવતાં સદ્દભાવ દર્શાવીને દેવલોકની