________________
१०२९
सप्तमः प्रस्तावः
मुयमाणो, कत्थइ रेणुक्केरं किरेंतो, कत्थइ तिमिरनियरं निसिरंतो, कत्थइ विज्जुपुंजमुग्गिरंतो, वाणमंतरदेवे भएण छिन्नधन्नं व कंपयंतो, जोइसियतियसे वित्तासिंतो, फलिहरयणमंबरतले वियट्टमाणो निमेसमेत्तेण विलंघियसूर - ससि - नक्खत्तमंडलो पत्तो सुरपुरं ।
अह तारिसविगरालरूवावलोयणेण विम्हिया सुरसमूहा, 'हा किमेयं ति समुल्लवंतीउ भयवसविसंठुलगलियनीवीबंधणाओजायाथंभियव्व बिहाविया सुहडसत्था, जीवियनिरवेक्खावि संखुद्धा अंगरक्खा, बालव्व विचलत्तणमुवगया लोयपाला, किंकायव्वयाविमूढा जाया सामाणियदेवा, अच्चंतं चमक्किया तायत्तीसा, विसरसमारसंतो य नट्टो एरावणो । चमरिंदो पुण एगं चरणं पउमवरवेइयाए अवरं च सुहम्माए सभाए ठविऊण फलिहरयणेणं महया संरंभेण तिक्खुत्तो इंदकीलं ताडिऊण सरोसं एवं भणिउं पउत्तो भो भो तियसाहम ! कहिं
तिमिरनिकरं निसरन्, कुत्रापि विद्युत्पुञ्जम् उद्गिरन्, वानव्यन्तरदेवान् भयेन छिन्नधान्यमिव कम्पयन्, ज्योतिष्कत्रिदशान् वित्रासयन्, स्फटिकरत्नानि अम्बरतले विवर्तमानः निमेषमात्रेण विलङ्घितसूर्यशशि - नक्षत्रमण्डलः प्राप्तः सुरपुरम् ।
अथ तादृशविकरालरूपाऽवलोकनेन विस्मिताः सुरसमूहाः 'हा! किमेतद्' इति समुल्लपन्तः भयवशविसंस्थुलगलितनीवीबन्धनाः जाताः स्तम्भिताः इव विभाविताः सुभटसार्थाः, जीवितनिरपेक्षा अपि संक्षुब्धाः अङ्गरक्षाः बालः इव विचलत्वमुपागताः लोकपालाः, किंकर्तव्यमूढाः जाताः सामानिकदेवाः, अत्यन्तं चमत्कृताः त्रायस्त्रिंशाः विरसमारसन् च नष्टः ऐरावणः । चमरेन्द्रः पुनः एकं चरणं पद्मवरवेदिकायाम् अपरं च सुधर्मायां सभायां स्थापयित्वा स्फटिकरत्नेन महता संरम्भेन त्रिधा ईन्द्रकीलं ताडयित्वा सरोषम् एव भणितुं प्रवृत्तवान् भोः भोः त्रिदशाऽधम!, कुत्र सः स्वगृहस्वच्छन्द
ક્યાંક રજપુંજ ફેંકતો, ક્યાંક તિમિરસમૂહ પ્રસારતો, કોઈ સ્થળે વિદ્યુત્પંજ કહાડતો, છિન્ન ધાન્યથી જેમ વાણવ્યંતર દેવોને ભયથી કંપાવતો, જ્યોતિષીઓને ત્રાસ પમાડતો તથા આકાશતલમાં સ્ફટિક-રત્નને વર્તાવતો એવો તે નિમેષમાત્રમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્ર-મંડળને ઓળંગી સ્વર્ગમાં પહોંચ્યો.
એવામાં તેનું તેવું વિકરાલ રૂપ જોતાં દેવો વિસ્મય પામ્યા, ‘હા! આ શું?' એમ બોલતા દેવોના ધોતીના બંધનો ભયને લીધે ઢીલાં પડી ગયાં, પોતાના જીવિતની અપેક્ષા રહિત છતાં સુભટો જાણે સ્તંભિત થયા હોય તેમ ભયભીત થયા, અંગરક્ષકો બાલકની જેમ સંક્ષોભ પામ્યા, લોકપાલો ચલાયમાન થયા, સામાનિક દેવો કિંકર્તવ્યતાથી વિમૂઢ બન્યા, ત્રાયસ્વિંશકો અત્યંત ચમકી ઉઠ્યા, અને વિરસ શબ્દ ક૨તો ઐરાવણ નાસવા લાગ્યો. તે વખતે ચમરેંદ્ર એક પગ પદ્મ-વરવેદિકા પર અને બીજો પગ સુધર્મા સભામાં રાખી, સ્ફટિક-રત્નવડે ભારે જોરથી ત્રણ વાર દ્વારભાગને તાડન કરી, રોષથી તે કહેવા લાગ્યો કે-‘અરે! અધમ દેવો! સ્વચ્છંદે પોતાના ઘરે લીલા-વિલાસ કરનાર,