________________
१०२८
श्रीमहावीरचरित्रम गंभीरनाभिमंडलपसुत्तफणिमुक्कफारफुक्कारं । उद्दामदीहजंघाभरभज्जिरचलणतलदेसं ।।४।।
कवलिउमणं व ससुरासुरंपि तेलोक्कमेक्कहेलाए ।
भीमाणवि भयजणगं गयणयले पसरियं झत्ति ।।५।। एवंविहेण य सरीरेण पहाविओ तुरियतुरियं सुराहिवइसंमुहं । तओ वेगवसवियम्भमाणमुहसमीरपबलत्तणपल्हत्थियसवडंमुहावडंतसुरविमाणो, लीलासमुल्लासियचलणकोडिताडियसमुत्तुंगसेलटालियगंडपाहाणपहयभूमिवट्ठो, अंजणपुंजमेहसंदोहकलयंठभमरनियरसरिसेण देहपहापसरेण लवणजलहिवेलाजलुप्पीलेणेव पूरयंतो गयणंतरं, सरीरगरुयत्तणेण भरिंतोव्व तिरियलोयं, अणवरयगलगज्जिरवकरणेण फोडयंतोव्व बंभंडभंडोदरं, कत्थइ जलवुष्टिं
गम्भीरनाभिमण्डलप्रसुप्तफणिमुक्तस्फारफुत्कारम् । उद्वामदीर्घजङ्घाभारभञ्जच्चरणतलदेशम् ।।४।।
कवलितुमनाः इव ससुराऽसुरमपि त्रैलोक्यम् एकहेलया।
भीमानपि भयजनकं गगनतले प्रसृतं झटिति ।।५।। एवं विधेन च शरीरेण प्रधावितः त्वरितं त्वरितं सुराधिपतिसम्मुखम् । ततः वेगवशविजृम्भमानमुखसमीरपर्यस्तीकृताऽभिमुखाऽऽपतत्सुरविमानः, लीलासमुल्लसितचरणकोटिताडितसमुत्तुङ्गशैलदूरीकृत गुरुपाषाणप्रहतभूमिपृष्ठः, अञ्जनपुञ्जमेघसन्दोहकलकण्ठभ्रमरनिकरसदृशेन देहप्रभाप्रसरेण लवणजलधिवेलाजलराशिना इव पूरयन् गगनान्तरम्, शरीरगुरुत्वेन बिभ्रदिव तिर्यग्लोकम्, अनवरतगलगर्जिरवकरणेन स्फोटयन् इव ब्रह्माण्डभाण्डोदरम्, कुत्रापि जलवृष्टिं मुञ्चन्, कुत्रापि रेणूत्करं किरन्, कुत्रापि
ગંભીર નાભિમંડળમાં સૂતેલા સર્પોના ફૂત્કાર સહિત, ઉદ્યમ અને દીર્ઘ જંઘાના ભારથી ચરણ-તલને દબાવનાર, (४)
સુરાસુરયુક્ત ત્રણે લોકને જાણે એક હેલામાત્રથી કવલ કરવા તૈયાર હોય તથા ભયકારીને પણ ભય પમાડનાર એવું શરીર તેણે ઝડપથી આકાશતલમાં પ્રસાર્યું. (૫)
પછી એવા શરીરે તે એકદમ ઉતાવળે ઇંદ્ર સન્મુખ દોડ્યો; અને ભારે વેગને લીધે પ્રસરતા શ્વાસની પ્રબળતાથી સામે આવતા દેવવિમાનોને આઘે ફેંકતો, લીલાથી ચાલતા ચરણાગ્રથી તાડન કરેલ ઊંચા પર્વતોથી પડતા મોટા પાષાણો વડે ભૂપીઠને તાડના કરતો, અંજનકુંજ, મેઘસમૂહ, કોયલ કે ભ્રમરના સમુદાય સમાન દેહપ્રભાના પ્રસારથી, લવણસમુદ્રના જલસમૂહની જેમ ગગનાંતરને જાણે પૂરતો હોય, શરીરની ગુરુતાવડે જાણે ત્રણે લોકને ભરતો હોય, સતત કરેલ ગર્જરવથી જાણે બ્રહ્માંડ-ઉદરને ફોડતો હોય, તેમજ ક્યાંક જળવૃષ્ટિ કરતો,