________________
सप्तमः प्रस्तावः
१०२३ भो भो सुचिरं इमिणा सूरविहीणे रणेव्व सुरलोए । काउरिसेण व सुरसुंदरीहिं सद्धिं सुहं वुत्थं ।।५।।
संपइ पुण अवणिज्जइ इमस्स चिररूढदप्पमाहप्पं ।
दुट्ठा उवेहियव्वा न हुंति रोगव्व कुसलाणं ।।६।। तत्थ-जो ववसायं न कुणइ सकमागयसामिभावपरितुह्रो । स सिरीएवि हु मुच्चइ सो काउरिसोत्ति कलिऊणं ।।७।।
इय होउ अज्ज सुरलोयसामिणो माणदलणमलिणत्तं ।
सहसच्चिय कीरंतं पयडं बलसालिणावि मए ।।८।। एवं च चमरासुरिंदस्स अपरिभावियनियभुयबलमाहप्पदप्पजंपियं परिभाविऊण पयंपियं भोः भोः! सुचिरं अनेन शूरविहीने रणे इव सुरलोके । कापुरुषेण इव सुरसुन्दरीभिः सह सुखं उषितम् ।।५।।
सम्प्रति पुनः अपनीयते अस्य चिररूढदर्पमाहात्म्यम् ।
दुष्टाः उपेक्ष्याः न भवन्ति रोगः इव कुशलानाम् ।।६।। तत्र-यः व्यवसायं न करोति स्वक्रमाऽऽगतस्वामिभावपरितुष्टः । स्वश्रियाऽपि खलु मुच्यते सः कापुरुषः इति कलयित्वा ।।७।।
इति भवतु अद्य सुरलोकस्वामिनः मानदलनमलिनता।
सहसा एव क्रियमाणं प्रकटं बलशालिनाऽपि मया ।।८।। एवं च चमराऽसुरेन्द्रस्य अपरिभावितनिजभुजबलमाहात्म्यदर्पजल्पितं परिभाव्य प्रजल्पितं सामानिकसुरैः
હે દેવો! શૂર રહિત રણમાં કાયર પુરુષની જેમ એ દેવાંગનાઓ સાથે લાંબો વખત સુખે રહ્યો, પરંતુ હવે લાંબાકાળના તેના ગર્વ-માહાભ્યને હું ટાળવાનો છું; કારણ કે રોગની જેમ દુષ્ટ જનોની કુશળ પુરુષો ઉપેક્ષા 5२ता नथी. (५/s)
પોતાના ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલ સ્વામિત્વથી સંતુષ્ટ થઇને જે વ્યવસાય કરતો નથી તેને કાયર પુરુષ सभने सभी तहेछ, (७)
તો આજે બળશાળી એવા મારા હાથે, સુરલોકના સ્વામીના માનદલનરૂપ મલિનત્વ ભલે સત્વર પ્રગટ થાય. (૮) એ પ્રમાણે પોતાના ભુજબળના માહાભ્યને જાણ્યા વિના ચમરેંદ્રનું ગર્વિષ્ઠ વચન સાંભળતાં સામાનિક દેવોએ