________________
१०२४
श्रीमहावीरचरित्रम सामाणियसुरेहिं-'देव! एसो हि परभवोवज्जियविसिट्ठपुन्नपगरिससमासाइयपवरलोयरायलच्छिविच्छड्डो पुरंदरो, तुमं पुण उज्जमववसायबलाइगुणगणपरिगओऽवि भवणवासीण अम्हारिसाणं सामी। ता नाह! मुयसु मच्छरं। उवभुंजेसु तुमं सकमावज्जियं सामित्तणं, एसो पुण सुरपुरसंपयं। निरत्थओ एत्थ परोप्परं विरोहो, किं कज्जं संसयतुलावलंबिएण नियमाहप्पेणं?, निउणबुद्धीए परिचिंतउ सामी । अपरिभावियकयाणं कज्जाणं उवभुज्जंतविसतरुफलाणं व पज्जंतविरसत्तणं। नहु एक्कसिपि माणखंडणासमुभूओ अवजसपंसू सुकयसहस्सवारिधारावरिसणेणवि पसमिउं तीरइ । ता सामी! सयमेव मुणइ जमेत्थ जुत्तं, को अम्ह तुमाहितो विवेयभावो? ।'
इमं च निसामिऊण गरुयामरिसवसविसप्पंतभिउडिभीमभालयलो चमरासुरिंदो समुल्लविउमारद्धो-'भो भो सामाणिया सुरा! निरत्ययं समुव्वहह परियायपरिणयविवेयविरहियं 'देव! एषः हि परभवोपार्जितविशिष्टपुण्यप्रकर्षसमाऽऽसादितप्रवरलोकराजलक्ष्मीविच्छर्दः पुरन्दरः, त्वं पुनः उद्यम-व्यवसाय-बलादिगुणगणपरिगतः अपि भवनवासिनाम् अस्मादृशानां स्वामी। तस्माद् नाथ! मुञ्च मत्सरम् । उपभुञ्ज त्वं स्वकर्माऽऽवर्जितं स्वामित्वम्, एषः पुनः सुरपुरसम्पदाम्। निरर्थकः अत्र परस्परं विरोधः, किं कार्यं शंसयतुलाऽवलम्बितेन निजमाहात्म्येन? निपुणबुद्ध्या परिचिन्तयतु स्वामी। अपरिभावितकृतानां कार्याणां उपभुञ्जद्विषतरुफलानामिव पर्यन्तविरसत्वम्। न खलु एकधाऽपि मानखण्डनाशोद्भूतःअपयशःपांसुसुकृतसहस्रवारिधारावर्षणेनाऽपि प्रशमितुं शक्यते । तस्मात् स्वामिन्! स्वयमेव जानासि यदत्र युक्तम्, कः अस्माकं युष्मेभ्यः विवेकभावः? ।'
इदं च निःशम्य गुर्वामर्षवशविसर्पभृकुटिभीमभालतलः चमराऽसुरेन्द्रः समुल्लपितुम् आरब्धवान् 'भोः भोः सामानिकाः सुराः! निरर्थकं समुद्वहथ पर्यायपरिणतविवेकविरहितं स्थविरत्वम् येन જણાવ્યું કે-“હે દેવ! એ પૂર્વોપાર્જિત પુણ્યની પ્રકૃષ્ટતાથી દેવલોકની સમૃદ્ધિનો શ્રેષ્ઠ વિસ્તાર પામ્યો છે, અને તમે ઉદ્યમ, વ્યવસાય, બલાદિક ગુણો સહિત છતાં અમારા જેવા ભવનવાસીઓના સ્વામી છો, તો હે નાથ! તમે મત્સર મૂકી દો અને પોતાના ક્રમ પ્રમાણેનું સ્વામિત્વ ભોગવો; તથા તે ભલે સુર-સંપત્તિ ભોગવે, તેમાં પરસ્પર વિરોધ નિરર્થક છે. પોતાના સંશયયુક્ત માહાસ્યથી શું થાય? તમે નિપુણ બુદ્ધિથી વિચાર કરો. વગર વિચાર્યું કરવામાં આવેલ કાર્યો પ્રાંતે વિષવૃક્ષના ફળની જેમ દારુણ નીવડે છે, કારણ કે માન-ખંડનથી એક વાર થયેલ અપયશ-ધૂલિ હજારો જળધારા પડવાથી પણ વિશુદ્ધ-દૂર ન થાય; માટે અહીં જે યોગ્ય લાગે તે તમે પોતે સમજી લ્યો. તમારા કરતાં અમારો વિવેકભાવ શો?”
એમ સાંભળતાં ભારે ક્રોધથી ભયંકર ભ્રકુટી ચડાવી, અમરેંદ્ર કહેવા લાગ્યો કે “અરે સામાનિક દેવો! તમે પર્યાયે પરિણત છતાં વિવેક રહિત સ્થવિરપણાને નિરર્થક ધારણ કરો છો કે આમ સ્વસ્વામીના પરાભવને