________________
१०२१
सप्तमः प्रस्तावः निसन्नं चउरासीए सामाणियसहस्सेहिं अन्नाहि य अणेगाहिं देवकोडाकोडीहिं पंजलिउडाहिं पज्जुवासिज्जमाणं पहयपडुपडहमुखपमुहतूरनिनायसंवलियतंतीतलतालाणुगयसंगीयपमोयभर-नच्चमाणविलासिणीपलोयणपरं, असंभावणिज्जसुहसंभारमणुभवमाणं सयमेव वज्जपाणिं पुरंदरं। तं च दट्ठण सामरिसं चिंतियमणेणं अहो को एस अपत्थियपत्थओ, दुरंतपन्तलक्षणो, लज्जामज्जायपरिवज्जिओ, सुरकुलकलंकभूओ अपत्तकाले च्चिय कालवयणं पविसिउकामो? जो ममावि असुरराइणो सीसोवरि वट्टमाणो दिव्वाइं भोगाइं भुंजमाणो अणाउलं विलसइत्ति, एवं संपेहित्ता सामाणियपरिसोववन्नए देवे संसयसएसु आपुच्छणोचिए सद्दावित्ता भणिउं पवत्तो 'भो भो देवाणुपिया! को एस दुरप्पा मम सिरोवरि वट्टइत्ति?|' ते य सिरसावत्तं करयलपरिग्गहियं मत्थए अंजलिं कट्ट विजएणं वद्धाविऊण य सविणयं जंपिउमारद्धा-'भो भो देवाणुपिया! एस सुरिंदो सोहम्माहिवई महप्पा, महाजुई, अपरिभवियसासणो सयमेव विहरइ।' तओ तव्वयणसवणानंतरसमुप्प-न्नामरिसवियंभंतभिउडिविकरालवयणो भणिउं पवत्तो - निषण्णं चतुरशीतिभिः सामानिकसहस्रैः, अन्याभिः च अनेकाभिः देवकोटाकोटिभिः प्राञ्जलिपुटाभिः पर्युपास्यमानं प्रहतपटुपटहमुखप्रमुखतूरनिनादसंवलिततन्ती-तल-तालाऽनुगतसङ्गीतप्रमोदभरनृत्यद्विलासिनीप्रलोकनपरम्, असम्भावनीयसुखसम्भारम् अनुभवन्तं स्वयमेव वज्रपाणिं पुरन्दरम्। तं च दृष्ट्वा सामर्षं चिन्तितमनेन 'अहो! कः एषः अपथ्यप्रार्थकः, दुरन्तप्रान्तलक्षणः, लज्जा-मर्यादापरिवर्जितः, सुरकुलकलङ्भूतः अप्राप्तकाले एव कालवदनं प्रवेशितुकामः? यः ममाऽपि असुरराज्ञः शीर्षोपरि वर्तमानः, दिव्यानि भोगानि भुञ्जन् अनाकुलं विलसति।' एवं सम्प्रेक्ष्य सामानिकपर्षदुपपन्नान् देवान् संशयशतेषु आप्रच्छनोचितान् शब्दयित्वा भणितुं प्रवृत्तवान् ‘भोः भोः देवानुप्रियाः! कः एषः दुरात्मा मम शिरः उपरि वर्तते?।' ते च शिरसा आवर्तं करतलपरिगृहीतं मस्तके अञ्जलीं कृत्वा विजयेन वर्धापयित्वा च सविनयं जल्पितुमारब्धवन्तः भोः भोः देवानुप्रियाः! एषः सुरेन्द्रः सौधर्माधिपतिः महात्मा, महाद्युतिः, अपरिभूतशासनः स्वयमेव विहरति। ततः तद्वचनश्रवणाऽनन्तरसमुत्पन्नाऽऽमर्षविजृम्भभृकुटिविकरालवदनः भणितुं प्रवृत्तः
બેઠેલ, ચોરાશી હજાર સામાનિક દેવો તેમજ બીજા અનેક કોટાકોટી દેવોવડે અંજલિપૂર્વક ઉપાસના કરાતો, શ્રેષ્ઠ પટહ પ્રમુખ વાઘધ્વનિથી મિશ્ર મૃદંગના તાલ અનુસાર થતાં સંગીતમાં પ્રમોદથી નૃત્ય કરતી દેવાંગનાઓને જોતો તથા કલ્પનામાં ન આવી શકે તેવા સુખ-સમૂહને અનુભવતો અને પોતે હાથમાં વજને ધારણ કરતો પુરંદર તેના જોવામાં આવ્યો. તેને જોતાં ઇષ્ય તેમજ ક્રોધમાં આવી ચમરેંદ્ર ચિંતવવા લાગ્યો કે “અરે! આ અતિદુષ્ટલક્ષણ, અપથ્યની પ્રાર્થના કરનાર, લજ્જા-મર્યાદા રહિત, દેવકુળને કલંકરૂપ અને અકાળે કાળમુખમાં પેસવાની ઇચ્છા કરનાર કોણ? કે જે હું અસુરરાજના શિર પર રહી, દિવ્ય ભોગ ભોગવતાં નિશ્ચિત વિલાસ કરે છે.” એમ વિચારી સામાનિક સભામાં બેઠેલ તથા સંશય પડતાં પૂછવા લાયક એવા દેવોને તેણે બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયો! મારા શિર પર આ દુષ્ટાત્મા કોણ વર્તે છે?' એટલે મસ્તકે અંજલિ જોડી, વિજયવડે વધાવીને તેમણે સવિનય જણાવ્યું કે-“હે દેવાનુપ્રિયો! એ મહાત્મા, મહાતેજસ્વી, અપ્રતિકત-શાસન સૌધર્માધિપતિ સુરેંદ્ર પોતે જ વિલાસ કરી રહ્યો છે.” એમ સાંભળતાં ભારે કોપથી ભ્રકુટી-ભીષણ વદન કરીને તે કહેવા લાગ્યો કે