________________
१०२०
श्रीमहावीरचरित्रम् एत्यंतरे चमरचंचा रायहाणी अणिंदा यावि होत्था । सोऽवि पूरणो बालतवस्सी बहुपडिपुन्नाइं दुवालस वासाइं परियायं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झोसिऊणं मओ समाणो तीए चमरचंचाए रायहाणीए चमरिंदत्ताए उववन्नो । तयणंतरं पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गओ समाणो विविहमणिरयणनियरकिरणविच्छुरियाई, वियसियसरसकुसुमपयरपरिरेहिराई, सविलासधावंतसुरकामिणीललियकरयलुत्तालचालियचामराइं नियभवणंतराइं इओ तओ आमोएमाणो वीससाए जाव उढे पलोयइ ताव पेच्छइ सोहम्मदेवलोए सयलदेवरिद्धिसंभारसुंदरिल्ले महमहंतघणसारसंवलियकालागरुबहलधूमपडलिल्ले, दुवारदेसनिवेसियवियसियसहसपत्तपिहाणपुन्नकलसे, निम्मलमणिभित्तिजोण्हापणासियसंतमसे, रणिरकणयकिंकिणीजालाउलउप्पंतधयवडाडोए, ठाणट्ठाणपलंबंतमुक्कमुत्ताहलकलावे, विविहमणिरयणविणिम्मवियवरवेइयावेढियपेरंतविभागे सोहम्मवडिंसयविमाणे सोहम्माए सभाए सक्कंसि सीहासणंसि
बिभेलकसन्निवेशस्य ईशानदिग्विभागे गत्वा भक्तं प्रत्याख्याति । अत्रान्तरे चमरचञ्चा राजधानी अनीन्द्रा च आसीत्। सोऽपि पूरणः बालतपस्वी बहुप्रतिपूर्णानि द्वादश वर्षाणि पर्यायं पालयित्वा मासिकया संलेखनया आत्मानं झोषयित्वा मृतः सन् तस्यां चमरचञ्चायां राजधान्यां चमरेन्द्रतया उपपन्नः । तदनन्तरं पञ्चविधया पर्याप्त्या पर्याप्तिभावं गतः सन् विविधमणि-रत्ननिकर-किरणविच्छुरितानि, विकसितसरसकुसुमप्रकरपरिराजमानानि, सविलासधावत्सुरकामिनीललितकरतलोत्तालचालितचामराणि निजभवनान्तराणि इतस्ततः आभोगयन् विस्रसया यावदुर्ध्वं प्रलोकयति तावत्प्रेक्षते सौधर्मदेवलोके सकलदेवर्द्धिसम्भारसुन्दरे प्रसरद्घनसारसंवलितकालागरुबहुधूमपटलके, द्वारदेशनिवेशितविकसितसहस्रपत्रपिधानपूर्णकलशे, निर्मलमणिभित्तिज्योत्स्नाप्रणाशितसुतमसे, रणरणायमानकनककिङ्किणीज्वालाऽऽकुलउत्पतद्ध्वजपटाऽऽटोपे, स्थानस्थानप्रलम्बमानमुक्तमुक्ताफलकलापे, विविधमणिरत्नविनिर्मापितवरवेदिकावेष्टितपर्यन्तविभागे, सौधर्माऽवतंसकविमाने सौधर्मायां सभायां शक्रं सिंहासने
માસની સંખનાથી શરીર ખપાવી, મરણ પામતાં, તે ચરમચંચા રાજધાનીમાં ચમરેંદ્રપણે ઉત્પન્ન થયો. પછી પર્યાપ્ત ભાવને પામતાં વિવિધ મણિ-રત્નોના કિરણોથી દેદીપ્યમાન, વિકસિત પુષ્પોથી શોભાયમાન, સવિલાસ દોડતી દેવાંગનાઓના લલિત કરતલોથી ચાલતા ચામરોવડે ભારે આકર્ષક એવા પોતાના ભવન-વિભાગોને શાંત મને આમતેમ જોતાં જેટલામાં સ્વાભાવિક રીતે તે ઉંચે જુએ છે, તો સૌધર્મ દેવલોકમાં સમસ્ત દેવ-સમૃદ્ધિથી સુંદર, ઘનસાર મિશ્ર કાલાગરૂના ભારે ધૂપ-ધૂમથી વ્યાપ્ત, દ્વાર પર સ્થાપેલા અને વિકસિત કમળોથી ઢાંકેલા પૂર્ણકળશોવડે વિરાજિત, નિર્મળ મણિની ભીંતોના પ્રકાશથી જ્યાં અંધકાર નિરસ્ત થયેલ છે, અવાજ કરતી કનક-કિંકિણીઓથી યુક્ત ધ્વજાઓ જ્યાં ઉછળી રહી છે, સ્થાને સ્થાને જ્યાં મુક્તાફળોના ઝુમખા લટકી રહ્યા છે, વિવિધ મણિ-રત્નોથી બનાવેલ અને પ્રાંતે પ્રવર વેદિકાથી વેષ્ટિત એવા સૌધર્માવલંસક વિમાનમાં સૌધર્મા સભાને વિષે સિંહાસન પર