________________
सप्तमः प्रस्तावः
१०१९
सुणगपमुहाणं, जं च तच्चे तं मच्छ-मगराईणं जलचरजीवाणं पणामेइ, जं च चउत्थपुडए पडइ तं अप्पणा अरत्तदुट्ठो आहारेइ ।
एवंविहदुक्करतवविहाणनिरयस्स निच्चमवि तस्स । न तहा पावविणासो जायइ सन्नाणहीणस्स ||१||
1
जह थेवतवेऽवि जिणिंदमग्गमणुलग्गयस्स साहुस्स । कालायसंपि अहवा रसाणुविद्धं हवइ हेमं ||२||
अह तेण दुरणुचरेण बालतवेण अब्भाहओ सो पूरणो लुक्खो अट्ठि-चम्ममेत्तगत्तो चिंतेइ-‘खीणोऽहमियाणिं, ताजावऽज्जवि अत्थि किंपि पुरिसक्कारपरक्कमविसेसो ताव सयमेव तहाविहभूविभागे गंतूण अणसणं करेमि त्ति विभाविऊण चउप्पुडयपमुहउवगरणमेगंते परिच्चइऊण बिभेलगसन्निसे (वे ? ) सस्स ईसाणदिसिविभागे गंतूण भत्तं पच्चक्खाइ ।। अरक्त-द्विष्टः आहारयति ।
एवंविधदुष्करतपोविधाननिरतस्य नित्यमपि तस्य। न तथा पापविनाशः जायते सज्ज्ञानहीनस्य ||१||
यथा स्तोकतपसि अपि जिनेन्द्रमार्गमनुलग्नस्य साधोः । कालायसम् अपि अथवा रसाऽनुविद्धं भवति हेमम् ।।२।।
अथ तेन दुरनुचरेण बालतपसा अभ्याहतः सः पूरणः रूक्षः अस्थि-चर्ममात्रगात्रः चिन्तयति ‘क्षीणोऽहमिदानीम्, तस्माद् यावदद्यापि अस्ति किमपि पुरुषकारपराक्रमविशेषः तावत् स्वयमेव तथाविधभूविभागे गत्वा अनशनं करोमि इति विभाव्य चतुष्पुटकप्रमुखोपकरणम् एकान्ते परित्यज्य
આપતો અને જે ચોથા પુટમાં પડતું તે પોતે આસક્તિ કે ઉદ્વેગ વિના જમતો.
એમ સદા દુષ્કર તપમાં તત્પર છતાં સદ્ભાનહીન એવો તે તથાપ્રકારે પાપ વિનાશ કરી શકતો નહિ કે જિનમાર્ગે ચાલનાર સાધુ અલ્પ તપથી પણ જે કર્મો ખપાવી શકે, અથવા તો લોખંડ પણ રસના યોગે હેમ બને છે. (૧/૨)
હવે તેવા દુષ્કર બાળતપથી કૃશ-લુક્ષ અને માત્ર અસ્થિ ચર્મરૂપ શરીર રહેતાં તે ચિંતવવા લાગ્યો કે-‘હવે હું ક્ષીણ થયો છું, છતાં હજી કંઇક પૌરુષ છે, તેટલામાં ઉચિત સ્થાને જઇને હું અનશન કરૂં.' એમ ધારી, ચતુષ્પટ પ્રમુખ ઉપકરણ એકાંતે તજી, બિભેલ સંનિવેશના ઇશાન-વિભાગમાં જઈ, તેણે ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું. એવામાં ચમરચંચા રાજધાની ઇંદ્ર રહિત હતી એટલે તે બાળતપસ્વી પૂરણ લગભગ બાર વર્ષ પ્રવ્રજ્યા-પર્યાય પાળી, એક