________________
१०१८
श्रीमहावीरचरित्रम् भो सयणा! निसुणह मह वयणं, एसोऽहं विरत्तो विसयाणं, पडिनियत्तो गेहवावाराणं, पणट्ठसिणेहो पियपणइणी-पुत्त-मित्तमुहपरियणे । अओ अणुमन्नेह मं दाणिं दाणामाए पव्वज्जाए पज्जज्जमणुगिहिउं । चिरं एत्थ वुत्थेण य मए जन्न भे सम्मं वट्टियं तमियाणिं खमणिज्जं, जहा य ममोवरि पुव्वं पक्खवायमुव्वहंता एवं मम पुत्तस्स संपयं वहेज्जह, इइ सप्पणयं भणिऊण ठविओ नियपए पुत्तो। समप्पिओ से गेहपरियरो, साहियाइं निहाणाइं, भलाविओ सयणजणो, अन्नपि कयं तक्कालोचियं कायव्वं । अह सोहणतिहिमुहुत्ते विसंव गेहवासं परिच्चइऊण चउप्पुडं दारुमयं भायणं गहाय दाणामाए पव्वज्जाए पव्वइओ पूरणो । तं चेव दिवसमारब्भ छटुंछठेणं अणिक्खित्तेणं तवोविसेसेणं आयावणाभूमीगओ अत्ताणं सोसेइ । पारणगदिवसे य तं चउप्पुडगं भायणं गहाय उच्चावएसु गेहेसु मज्झंदिणसमए भिक्खं परिभमित्ता जं पढमपुडए पडइ तं पहियाणं अणाहाणं च देइ, जं दोच्चे तं कागएषोऽहं विरक्तः विषयेभ्यः, प्रतिनिवृत्तः गृहव्यापारेभ्यः, प्रणष्टस्नेहः प्रियप्रणयिनी-पुत्र-मित्रप्रमुखपरिजने। अतः अनुमन्यध्वं माम् इदानी दानामायाः प्रव्रज्यायाः पर्यायमनुग्रहीतुम्। चिरमत्र उषितेन च मया यन्न युष्माकं सम्यग् वर्तितं तदिदानी क्षन्तव्यम्, यथा च मम उपरि पूर्व पक्षपातम् उदूढवन्तः एवं मम पुत्रस्य साम्प्रतं वहत' इति सप्रणयं भणित्वा स्थापितः निजपदे पुत्रः। समर्पितः तस्य गृहपरिवारः, कथितानि निधानानि, सम्भालितः स्वजनवर्गः, अन्यदपि कृतं तत्कालोचितं कर्तव्यम् । अथ शोभनतिथिमुहूर्ते विषमिव गृहवासं परित्यज्य चतुष्पुटं दारुमयं भाजनं गृहीत्वा दानामया प्रव्रज्ययाः प्रव्रजितः पूरणः। तस्मादेव दिवसाद् आरभ्य षष्ठंषष्ठेन अनिक्षिप्तेन तपोविशेषेण आतपनाभूमिगतः आत्मानं शोषयति। पारणकदिवसे च तं चतुष्पुटकं भाजनं गृहीत्वा उच्चावचेषु गृहेषु मध्यन्दिनसमये भिक्षां परिभ्रम्य यत् प्रथमपुटके पतति तद् पथिकेभ्यः अनाथेभ्यः च दत्ते, यद् द्वितीये तत् काक-श्वानप्रमुखेभ्यः, यच्च तृतीये तद् मत्स्य-मकरादिभ्यः जलचरजीवेभ्यः अर्पयति, यच्च चतुर्थपुटके पतति तद् आत्मना
વિષયોથી વિરક્ત થયો છું, ગૃહ-વ્યવહારથી નિવૃત્ત થવા માગું છું અને પ્રિય પત્ની, પુત્ર, મિત્રાદિ પરિજન પરનો સ્નેહ ક્ષીણ થયો છે, તો હવે દાણામા-પ્રવજ્યા સ્વીકારવાની મને અનુજ્ઞા આપો; અને લાંબો વખત અહીં રહેતાં મેં જે કાંઇ તમને પ્રતિકૂળ આચર્યું હોય, તે અત્યારે ક્ષમા કરો. વળી પૂર્વે તમે મારા પર જેમ પક્ષપાત કરતા તેમ હવે મારા પુત્ર પર પણ રાખજો.” એમ સપ્રણય કહી, તેણે પુત્રને ગૃહજાર અને ગૃહનો પરિવાર સોંપ્યો, નિધાનો બતાવ્યાં, સ્વજનોની ભલામણ કરી તેમ જ તે સમયે બીજું પણ જે કરવા લાયક હતું તે સર્વ કર્યું. પછી શુભ તિથિ મુહૂર્વે વિષની જેમ ગૃહવાસને તજી, ચતુષ્પટ કાષ્ઠનું ભાજન લઈ તે પૂરણે દાણામાં તાપસ પ્રવ્રજ્યા લીધી. તે દિવસથી સતત છઠ્ઠતપ અને આતાપના કરતાં તે આત્માને શોષવા લાગ્યો. પારણાના દિવસે ભાજન લઇ, ઉંચાનીચા ઘરોમાં મધ્યાહ્ન સમયે ભમતાં, ભાજનના પ્રથમ પુટમાં જે ભિક્ષા મળતી તે પથિક અને અનાથને દેતો, બીજા પુટમાં જે આવતી તે કાગ, કૂતરા પ્રમુખને દેતો, ત્રીજા પુટમાંથી મત્સ્ય, મગર પ્રમુખ જલચર જીવોને તે