________________
सप्तमः प्रस्तावः
१०१७
जाव न जज्जरइ जरा जाव न जायइ पिएण सह विरहो। आणानिद्देसम्मि य जावज्जवि वट्टइ कुडुंब ।।६।।
ताव पुणोवि हु धम्मं परभवसुहसाहगं उवचिणेमि ।
नहु कारणविरहेणं कज्जं उपज्जति कयावि ।।७।। तिहिं विसेसियं । धम्मपभावो एसो जं किर साहारणेऽवि मणुयत्ते। एगे करेंति रज्जं अन्ने ते चेव सेवंति ।।८।।
तम्हा सूरम्मि समुग्गयंमि भुंजाविउं सयणवग्गं ।
ठविउं च गिहे पुत्तं तावसदिक्खं पवज्जामि ।।९।। इय चिंतियंतस्स उग्गओ दिवायरो, तओ निमंतिओ सयणवग्गो काराविओ परमविच्छड्डेणं भोयणं, संमाणिओ तंबोलाइदाणेण, जोडियकरसंपुडेण भणियमणेण-'भो
यावन्न जर्जरति जरा यावन्न जायते प्रियेण सह विरहः । आज्ञानिर्देशे च यावदद्यापि वर्तते कुटुम्बकम् ।।६।।
तावत्पुनरपि खलु धर्मं परभवसुखसाधकम् उपचिनोमि ।
न खलु कारणविरहेण कार्यमुत्पद्यते कदापि ।।७।। त्रिभिः विशेषकम् ।। धर्मप्रभावः एषः यत्किल साधारणेऽपि मनुजत्वे । एके कुर्वन्ति राज्यम्, अन्ये तानेव सेवन्ते ।।८।।
तस्मात् सूर्ये समुद्गते भोजयित्वा स्वजनवर्गम् ।
स्थापयित्वा च गृहे पुत्रं तापसदीक्षां प्रव्रजामि ।।९।। इति चिन्तयतः उद्गमः दिवाकरः । ततः निमन्त्रितः स्वजनवर्गः, कारितः परमविच्छर्दैन भोजनम्, सम्मानितः ताम्बूलादिदानेन, योजितकरसम्पुटेन भणितमनेन 'भोः भोः स्वजनाः, निश्रुणुत मम वचनम्, છે, જ્યાં સુધી જરા આવી નથી, પ્રિયજન સાથે વિરહ નથી, અદ્યાપિ જ્યાં કુટુંબ આજ્ઞામાં છે ત્યાં સુધી ફરી પરભવમાં સુખ પમાડનાર ધર્મ સાધું; કારણ કે કારણ વિના કદાપિ કાર્યની ઉત્પત્તિ ન થાય. (૫) ૭)
વળી મનુષ્યત્વ સાધારણ છતાં કેટલાક રાજ્ય કરે છે અને કેટલાક તેમની સેવા ઊઠાવે છે. એ ધર્માધર્મનો प्रभाव छ, (८)
માટે પ્રભાત થતાં સ્વજન-વર્ગને ભોજન કરાવી, પુત્રને ગૃહભાર સોંપીને હું તાપસ-દીક્ષા લઉં. (૯)
એમ ચિતવતાં સૂર્યોદય થયો, એટલે તેણે સ્વજન-વર્ગને નિમંત્રણ કરાવી, પરમ આદરથી જમાડીને તાંબૂલાદિકથી તેમનો સત્કાર કર્યો. પછી અંજલિ જોડીને તેણે નિવેદન કર્યું કે-“હે સ્વજનો! તમે મારું વચન સાભળો. હું હવે