________________
१०१३
सप्तमः प्रस्तावः
भयवं! एत्थ पुरीए अणेगजणसंकुलाए को धन्नो?। लहुईकयसंसारो य? कहसु अइकोउगं मज्झ ।।३६ ।।
तो केवलिणा भणियं अइधन्नो एत्थ जुन्नसेट्ठित्ति ।
रन्ना वुत्तं किं नणु सामी पाराविओ तेण? ||३७ ।। किं वा अद्धत्तेरससुवन्नकोडिप्पमाणवसुहारा। तम्मंदिरंमि पडिया? अइधन्नो जेण सो जाओ ।।३८ ।।
तो केवलिणा भणियं भावेणं तेण तिहुयणेक्कपहू।
पाराविओ च्चिय तहादाणत्थं कयपयत्तेण ।।३९ ।। वसुहाराविहु परमत्थओ परं तस्स मंदिरे पडिया। जं सग्गमोक्खसोक्खाण भायणं सो इहं जाओ ।।४०।। भगवन्! अत्र पुर्यां अनेकजनसङ्कुलायां कः धन्यः? | लघुकृतसंसारश्च? कथय अतिकौतुकं मम ।।३६ ।।
ततः केवलिना भणितं 'अतिधन्यः अत्र जीर्णश्रेष्ठी' इति।
राज्ञा उक्तं किं ननु स्वामी पारितः तेन? ।।३७ ।। किं वा अर्धत्रयोदशसुवर्णकोटिप्रमाणवसुधारा । तन्मन्दिरे पतिता? अतिधन्यः येन सः जातः ।।३८।।
ततः केवलिना भणितं-भावेन तेन त्रिभुवनैकप्रभुः ।
पारितः एव तथादानार्थं कृतप्रयत्नेन ।।३९ ।। वसुधाराऽपि खलु परमार्थतः परं तस्य मन्दिरे पतिता।
यत् स्वर्गमोक्षसौख्यानां भाजनं सः इह जातः ।।४०।। “હે ભગવન્! અનેક લોકોથી ભરેલ આ નગરીમાં ધન્ય અને અલ્પસંસારી કોણ? તે કહો. અમને અતિ કૌતુક छ.' (33)
ત્યારે કેવલી બોલ્યા-અહીં જીર્ણશેઠ અતિ ધન્ય છે.” રાજાએ કહ્યું-“શું તેણે ભગવંતને પારણું કરાવ્યું કે તેના ભવનમાં સાડીબાર કોટી સુવર્ણધારા પડી કે જેથી તે અતિ ધન્ય થયો?' (૩૭/૩૮)
એટલે કેવલી બોલ્યા કે “દાનને માટે પ્રયત્ન કરતાં ભાવથી તેણે જ ભગવંતને પારણું કરાવ્યું (૩૯) અને પરમાર્થથી વસુધારા પણ તેના ઘરે પડી; કારણ કે સ્વર્ગ અને મોક્ષસુખનું તે ભાજન થયો. (૪૦)