________________
१०१०
श्रीमहावीरचरित्रम् अच्चंतविभववित्थरदप्पगव्वेण सेट्ठिणा तेण । भणिया दासी भद्दे! समणं दाउं विसज्जेहि ।।२१।।
तीएविहु तव्वयणाणुरोहओ चट्टएण कुम्मासा ।
उवणीया दाणत्थं पहुणावि पसारिओ पाणी ।।२२।। खित्ता य तीए तयणंतरं च देवेहिं दुंदुही पहया । परिमुक्का वसुहारा चेलुक्खेवो कओ झत्ति ।।२३।।
घुटुं च अहोदाणं महया सद्देण पंचवन्नाणं ।
वुट्ठी विहिया कुसुमाण सुरहिगंधुचुराणं च ।।२४ ।। मिलिओ य नयरलोगो रायाविय विम्हिओ गिहं पत्तो। वित्तंतमिमं पुट्ठो य तेहिं सेट्ठी पहिडेहिं ।।२५।। अत्यन्तविभवविस्तारदर्पगर्वेण श्रेष्ठिना तेन । भणिता दासी ‘भद्रे! श्रमणाय दत्वा विसर्ज' ।।२१।।
तथाऽपि खलु तद्वचनानुरोधतः काष्ठभाजने कुल्माषाः ।
उपनीताः दानार्थम् प्रभुणाऽपि प्रसारितौ पाणी ।।२२।। क्षिप्ता च तया तदनन्तरं च देवैः दुन्दुभिः प्रहता। परिमुक्ता वसुधारा, वस्त्रक्षेपः कृतः झटिति ।।२३।।
घोषितं च 'अहो दानं' महता शब्देन पञ्चवर्णानाम् ।
वृष्टिः विहिता कुसुमानां सुरभिगन्धोद्धूराणाम् च ।।२४ ।। मिलितश्च नगरलोकः राजाऽपि च विस्मितः गृहं प्राप्तः । वृत्तान्तमिदं पृष्टश्च तैः श्रेष्ठी प्रहृष्टैः ।।२५।। એટલે ભારે સમૃદ્ધિના વિસ્તારથી ગર્વિષ્ઠ થયેલ તે શ્રેષ્ઠીએ દાસીને હુકમ કર્યો કે- હે ભદ્ર! આ શ્રમણને દાન मापी, विसईन ४२.' (२१)
ત્યારે તેના વચનના અનુરોધથી તેણે પણ લાકડાના વાસણમાં અડદ લાવી આપવા માંડ્યા. ત્યાં ભગવંતે હાથ साया (२२)
અને તેણે તે હસ્તસંપુટમાં નાખ્યા. તેવામાં દેવોએ તરત દુંદુભી વગાડી, વસુધારા અને ચેલ-વસ્ત્રોલેપ કર્યો, અહો દાન'ની મોટા શબ્દ ઘોષણા કરી તથા પાંચ પ્રકારના સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરી, (૨૩/૨૪).
જેથી નગરજનો ભેગા થયા અને રાજા પણ વિસ્મય પામતો ત્યાં આવ્યો. તેમણે ભારે હર્ષ પામતાં શેઠને એ वृत्तांत पूथ्यो. (२५)