SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः प्रस्तावः १००९ पगुणीकयाइं तेण य सनिमित्तं पुव्वकालसिद्धाइं। फासुयएसणियाइं भत्तीए पवरभोज्जाइं ।।१६।। एयाइं अज्ज जयबंधवस्स दाहामऽहंति कयबुद्धी। अणिमिसवियसियनयणो जयगुरुमग्गं पलोयंतो ।।१७।। धन्नो कयपुन्नोऽहं सुलद्धनरजम्मजीवियफलो य । होहामि अज्ज नूणं तिहुअणपहुणो पयाणेण ||१८|| चिरभवपरंपरज्जियनिविडासुहकम्मनिगडजडिअस्स | संपज्जइ जइ परमज्जमेव मोक्खो धुवं मज्झ ।।१९।। इय चिंतंतो सुविसुज्झमाणलेसो स जायए जाव | ताव पविट्ठो सामिय अहिणवसेठिस्स गेहमि ।।२०।। प्रगुणीकृतानि तेन च स्वनिमित्तं पूर्वकालसिद्धानि । प्रासुकैषणीयानि भक्त्या प्रवरभोज्याति ।।१६।। एतानि अद्य जगद्बान्धवस्य दास्यामि अहमिति कृतबुद्धिः । अनिमेषविकसितनयनः जगद्गुरुमार्ग प्रलोकयन् ।।१७।। धन्यः कृतपुण्यः अहं सुलब्धनरजन्मजीवितफलश्च । भविष्यामि अद्य नूनं त्रिभुवनप्रभवे प्रदानेन ।।१८।। चिरभवपरम्पराऽर्जितनिबिडाऽशुभकर्मनिगडजटितस्य । सम्पद्यते यदि परम् अद्यैव मोक्षः ध्रुवं मम ।।१९।। इति चिन्तयन् सुविशुद्ध्यमानलेश्यः सः जायते यावद् । तावद् प्रविष्टः स्वामी अभिनवश्रेष्ठिनः गृहे ।।२०।। તેણે પોતાના નિમિત્તે અગાઉથી તૈયાર કરાવેલ, પ્રાસુક અને એષણીય “આ પ્રવર ભોજ્ય આજે હું ભક્તિથી જગબંધુને હોરાવીશ.' એવી ભાવનાથી અનિમિષ વિકાસ પામેલા લોચને પ્રભુની રાહ જોતાં તે પુનઃ ચિંતવવા लाग्यो -(१७/१७) હું ધન્ય, કૃતપુણ્ય છું કે જગદ્ગુરુને આજે દાન આપતાં મારા નરજન્મ અને જીવિત સફળ થશે, (૧૮) તેમજ લાંબા વખતની ભવ-પરંપરાથી ઉપાર્જન કરેલ નિબિડ અશુભ કર્મરૂપ સાંકળથી બંધાયેલ એવા મને જો પ્રભુ પ્રાપ્ત થશે તો આજે જ મોક્ષ છે.' (૧૯) એમ સમજી શુભ લેગ્યામાં તે પ્રવર્તે છે તેવામાં સ્વામી અભિનવશ્રેષ્ઠીના ઘરમાં દાખલ થયા, (૨૦)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy