________________
१००८
श्रीमहावीरचरित्रम् तं पेच्छिऊण निच्छउमजायसव्वण्णुनिच्छओ सहसा । हरिसुच्छलंतरोमंचकंचुओ वंदिउं सामिं ।।११।।
सो चिंतिउं पवत्तो भिक्खाकालेऽवि नीइ जन्न पहू |
पडिमोवगओ चिट्ठइ तं अज्जुववासिओ मन्ने ।।१२।। जइ कल्लंमि य कल्लाणवल्लिकंदो करिज्ज पारणयं । एसो भयवं मह मंदिरंमि ता सुंदरं होइ ।।१३।।
इय चिंतंतो पइवासरंमि सो पज्जुवासए सामिं ।
ता जाव चउम्मासक्खमणं पज्जंतमणुपत्तं ।।१४।। तो बीयवासरे आगयंमि मुणिऊण पारणगसमयं । सामि निमंतइत्ता तुरियं गेहं गओ सेट्ठी ।।१५।।
तं प्रेक्ष्य निश्छद्मजातसर्वज्ञनिश्चयः सहसा । हर्षोच्छलद्रोमाञ्चकञ्चुक: वन्दित्वा स्वामिनम् ।।११।।
सः चिन्तयितुं प्रवृत्तवान्-भिक्षाकालेऽपि ‘एति यन्न प्रभुः ।
प्रतिमोपगतः तिष्ठति तद् अद्य उपोषितः मन्ये ।।१२।। यदि कल्ये च कल्याणवल्लीकन्दः करोति पारणकम् । एषः भगवान् मम मन्दिरे तदा सुन्दरं भवति ।।१३।।
इति चिन्तयन् प्रतिवासरे सः पर्युपासते स्वामिनम्।
तावद् यावत् चातुर्मासक्षपणं पर्यन्तम् अनुप्राप्तम् ।।१४।। ततः द्वितीयवासरे आगते ज्ञात्वा पारणकसमयम् । स्वामिनं निमन्त्र्य त्वरितं गृहं गतः श्रेष्ठी ।।१५।।
તેમને જોતાં તરત જ સર્વજ્ઞનો બરાબર નિશ્ચય થતાં, ભારે હર્ષથી રોમાંચિત થઈ, સ્વામીને વંદન કરીને (૧૧) તે ચિંતવવા લાગ્યો કે “ભિક્ષાકાલ વ્યતીત થતાં પણ પ્રભુ પ્રતિમાએ રહ્યા છે, તેથી આજે ઉપવાસી લાગે છે. (૧૨) હવે કાલે કલ્યાણ-લતાના કંદ સમાન એ ભગવંત મારા ઘરે પારણું કરે તો બહુ જ સારું થાય.” (૧૩) એમ ચિંતવતાં તે પ્રતિદિવસે સ્વામીની ઉપાસના કરવા લાગ્યો. એમ કરતાં ચાતુર્માસ-ખમણ પૂરું થવા આવ્યું. (૧૪) પછી બીજે દિવસે પારણાનો સમય જાણી, સ્વામીને નિમંત્રીને જીર્ણશ્રેષ્ઠી તરત પોતાના ઘરે ગયો. (૧૫)