SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः प्रस्तावः १००५ तयणंतरं ओयरिओ सुरलोयाओ, अणुपविठ्ठो य खंदपडिमं। ताहे पुरंदराहिट्ठिया चलिया भयवओऽभिमुहं खंदपडिमा, तं च सयमेव चलंतिं दद्दूण तुठ्ठो लोगो-'अहो देवो! सयमेव रहं आरुहइत्ति, खंदपडिमावि रहं मोत्तूण गया भगवओ समीवं, तिपयाहिणदाणपुव्वयं च पडिया पाएसु, भूमितलनिविठ्ठा य पज्जुवासिउमारद्धा । लोगाऽवि तहाविहमच्छरियं पेच्छिऊण विम्हिया चिंतंति-'अहो वंदियवंदणिज्जो एस कोइ महप्पा निप्पडिमप्पभावसंगओ य ता सव्वहा न जुत्तमायरियमम्हेहिं जं इममइक्कमिऊण गय'त्ति अत्ताणं निंदंतेहिं सामिणो कया सव्वायरेण महिमा। अह जाए पत्थावे जयगुरू तओ पएसाओ निक्खमिऊण गओ कोसंबिं नयरिं, तत्थ य उस्सग्गमुवगयस्स जयगुरुणो जोइसचक्काहिवइणो सूरससहरा सविमाणा वंदणत्थं ओयरिया वसुंधरापीढं, गाढविम्हयक्खित्तनरनियरपलोइज्जमाणा य तिपयाहिणापुव्वयं पणमिऊण तइलोक्केक्कल्लमल्लं जयबंधवं, निसन्ना जहोइयट्ठाणेसु, पुच्छिया सुहविहारवत्ता, खणमेक्कं च ते जिणरूवदंसणसुहमणुहविऊण जहागयं पडिनियत्ता। स्कन्दप्रतिमायाम्। तदा पुरन्दराऽधिष्ठिता स्कन्दप्रतिमाऽपि रथं मुक्त्वा गता भगवतः समीपम्, त्रिप्रदक्षिणादानपूर्वकं च पतिता पादयोः, भूमितलनिविष्टा च पर्युपासितुम् आरब्धा । लोकाः अपि तथाविधमाश्चर्य प्रेक्ष्य विस्मिताः चिन्तयन्ति 'अहो वन्दितवन्दनीयः एषः कोऽपि महात्मा निष्प्रतिमप्रभावसङ्गकः च, ततः सर्वथा न युक्तम् आचरितम् अस्माभिः यद् इमम् अतिक्रम्य गताः इति आत्मानं निन्दद्भिः स्वामिनः कृता सर्वाऽऽदरेण महिमा । अथ जाते प्रस्तावे जगद्गुरुः ततः प्रदेशतः निष्क्रम्य गतः कौशाम्बी नगरीम् । तत्र च कायोत्सर्गम् उपगतस्य जगद्गुरोः ज्योतिष्कचक्राधिपतेः सूर्य-शशधरौ सविमानौ वन्दनार्थम् अवतीर्णी वसुन्धरापीठम्, गाढविस्मयक्षिप्तनरनिकरप्रलोक्यमानौ च त्रिप्रदक्षिणापूर्वं प्रणम्य त्रिलोकैकमल्लं जगबन्धु, निषण्णौ यथोचितस्थाने पृष्टा सुखविहारवार्ता, क्षणमेकं च तौ जिनरूपदर्शनसुखमनुभूय यथागतं प्रतिनिवृत्तौ । આવ્યા. એટલે તે સ્વર્ગથી ઉતરી, સ્કંદપ્રતિમામાં પેઠો. એમ પુરંદરથી અધિષ્ઠિત થયેલ સ્કંદપ્રતિમા ભગવંતની સન્મુખ ચાલી. તેને સ્વયંમેવ ચાલતી જોઇ, લોકો સંતુષ્ટ થઇને કહેવા લાગ્યા કે-“અહો! દેવ પોતાની મેળે રથ પર આરૂઢ થાય છે.” એવામાં સ્કંદપ્રતિમા રથ મૂકીને પ્રભુ પાસે ગઇ અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભગવંતના પગે પડી, તેમજ ભૂમિતળે બેસીને તે ઉપાસના કરવા લાગી. ત્યારે લોકો પણ એવું આશ્ચર્ય જોઇ, વિસ્મય પામતાં ચિંતવવા લાગ્યા કે-“અહો! આ કોઇ મહાત્મા દેવને પણ વંદનીય અને અપ્રતિમ પ્રભાવયુક્ત છે, તો આપણે એને ઓળંગીને ગયા તે કોઇ રીતે સારું ન કર્યું.' એમ આત્મનિંદા કરતા તેમણે ભારે આદરથી સ્વામીનો મહિમા કર્યો. પછી યોગ્ય અવસરે પ્રભુ ત્યાંથી કૌશાંબી નગરીએ ગયા. ત્યાં પ્રતિમાએ રહેલા ભગવંતને વંદન નિમિત્તે જ્યોતિષચક્રના અધિપતિ ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાને પૃથ્વી પર ઉતર્યા, અને ગાઢ આશ્ચર્ય પામતા લોકોના જોતાં, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જગબંધવ પ્રભુને પ્રણમીને તેઓ યથોચિત સ્થાને બેઠા. પછી સુખ-વિહારની વાત પૂછતાં, ક્ષણભર જિનરૂપ-દર્શનનું સુખ અનુભવીને તેઓ યથાસ્થાને ગયા.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy