________________
१००६
श्रीमहावीरचरित्रम् अह जयनाहो गामाणुगामयं विहरिऊण भूवीढं । वाणारसीए पत्तो तत्थ य महिओ सुरिंदेण ।।१।।
पुणरवि रायगिहमि य फुरंतमणिरयणमंडियसिरेण ।
ईसाणतियसवइणा थुयमहिओ पुच्छिओ य पियं ।।२।। म(मि?)हिलानयरीएवि हु पत्थिवजणगेण परमभत्तीए। धरणिंदेण य नागाहिवेण हिठेण पणिवइओ ।।३।।
गामागराइसु चिरं विहरिय पत्तंमि वरिसयालंमि।
एक्कारसमे सामी वेसालीए पुरीए गओ ||४|| तस-पाण-बीयरहिए थी-पसु-पंडगविवज्जिए ठाणे। चाउम्मासियखमणं पडिवज्जित्ता ठिओ पडिमं ।।५।।
अथ जगन्नाथः ग्रामानुग्रामं विहृत्य भूपीठम् । वाराणस्यां प्राप्तः तत्र च महितः सुरेन्द्रेण ।।१।।
पुनरपि राजगृहे च स्फुरन्मणिरत्नमण्डितशिरसा ।
ईशानत्रिदशपतिना स्तुतमहितः पृष्टश्च प्रियम् ।।२।। मिथिलानगर्यामपि खलु पार्थिवजनकेन परमभक्त्या । धरणेन्द्रेण च नागाधिपेन हृष्टेन प्रणिपतितः ।।३।।
ग्रामाऽऽकरादिषु चिरं विहृत्य प्राप्ते वर्षाकाले।
एकादशमे स्वामी वैशाली पुरीं गतः ।।४।। त्रस-प्राण-बीजरहिते स्त्री-पशु-पण्डकविवर्जिते स्थाने।
चातुर्मासिकक्षपणं प्रतिपद्य स्थितः प्रतिमायाम् ।।५।। હવે જગનાથ ગ્રામાનુગ્રામ વિચરતાં વાણારસી નગરીમાં ગયા. ત્યાં દેવેંદ્ર આવીને પૂજન-મહિમા કર્યો. (૧) ત્યાંથી ફરી રાજગૃહમાં આવતાં, મુગટ-મંડિત ઇશારેંદ્ર મહિમા ગાઇ, પ્રભુને શાતા પૂછી. (૨)
ત્યાંથી મિથિલા નગરીના રાજા જનકે પરમ ભક્તિથી અને નાગાધિપ ધરણંદ્ર ભારે હર્ષથી પ્રભુને પ્રણિપાત या. (3) એમ ગ્રામાનુગ્રામ વિચરતાં અગિયારમું ચોમાસું આવતાં ભગવંત વૈશાલી નગરીમાં આવ્યા. (૪)
ત્યાં ત્રસ અને બીજ રહિત તથા સ્ત્રી, પશુ કે નપુંસકવર્જિત સ્થાને ચાતુર્માસિક-ક્ષમણ આદરીને પ્રતિમાએ २६. (५)