________________
९९३
सप्तमः प्रस्तावः
उब्भडसिंगारसना(ह)देहलायन्नजलपवाहेण । सरियव्व वणाभोगं लीलाए पूरयंतीओ ।।१।।
पम्हलविसालदीहरतरलच्छिच्छोहचक्कवालेणं ।
दिसिदिसिविसट्टकंदोदृपयरसंकं कुणंतीओ ।।२।। काओवि कुणंति नमंतसीसनिवडंतकुसुमदामाओ। जिणसंगमसोक्खुक्कंखिरीउ बाढं पयावणइं ।।३।।
काओऽविहु गलियंसुयसंजमणमिसेण पायडिंति पुरो।
जयगुरुणो पीवरकणयकलसपरिरेहिणं सिहिणं ।।४।। मिच्छच्चिय कारुणियत्तणं तुमं उव्वहेसि हे सुहय!। मयणसरजज्जरंगंपि जं न रक्खेसि जुवइजणं ।।५।। उद्भटशृङ्गारसनाथदेहलावण्यजलप्रवाहेण । सरिद् इव वनाऽऽभोगं लीलया पूरयन्त्यः ।।१।।
पश्मविशाल-दीर्घ-तरलाक्षिक्षोभचक्रवालेन।
दिशि दिशि विश्लिष्टनीलकमलप्रकरशङ्कां कुर्वत्यः ।।२।। काः अपि कुर्वन्त्यः नमत्शीर्षनिपतत्कुसुमदामाः। जिनसङ्गमसौख्योत्काङ्क्षिताः बाढं प्रतापयन्ति ।।३।।
काः अपि खलु गलिताश्रुसंयमनमिषेण प्रकटयन्ति पुरः |
जगद्गुरोः पीवरकनककलशपरिराजमानं स्तनम् ।।४।। मिथ्यैव कारुणिकत्वं त्वमुद्वहसि हे सुहृद्!।
मदनशरजर्जराङ्गमपि यन्न रक्षसि युवतीजनम् ।।५।। ઉદુભટ શૃંગારયુક્ત દેહલાવણ્યરૂપ જળપ્રવાહવડે સરિતાની જેમ લીલાપૂર્વક વનવિભાગને પૂરતી, (૧). સુંદર વાળવાળી વિશાળ, દીર્ઘ અને ચંચળ અક્ષિ-ક્ષોભવડે ચોતરફ વિકસિત કમળોની શંકા કરાવતી, (૨)
કેટલીક નમતા શિર પરથી પડતા પુષ્પોની માળાઓ બનાવતી અને કેટલીક જિનસમાગમના સુખને ઇચ્છતી, स्वामीने अत्यंत सताaan al. (3)
કેટલીક ગળતા આંસુ લુંછવાના મિષે ભગવંતની આગળ પીવર, કનક-કળશ સમાન શોભતા પોતાના સ્તન 12 पावती. (४)
વળી કેટલીક આ પ્રમાણે તર્જના કરતાં બોલતી કે-“હે સુભગ! તું મિથ્યા કારૂણ્યને ધારણ કરે છે, કારણ કે મદનબાણથી જર્જરિત છતાં આ યુવતીઓનું રક્ષણ કરતો નથી. (૫)