________________
सप्तमः प्रस्तावः
एवंपि य निव्वाहियगरुयपइण्णाभरो भविस्सामि | सुरवइपमुहाणमहं अहीलणिज्जो य तियसाणं ।।६।।
इय निच्छिऊण पज्जलियजलणजालाकलावसंवलियं ।
विज्जुलयाउलयसमयमेहचंदं व दुप्पेच्छं ।।७।। कालायस भारसहस्सकोडिघडणुब्भडं महाचक्कं । जंबुद्दीवसमुग्गयवयणपिहाणं व घेत्तूण ।।८।।
उप्पइओ संगमओ दूरं गयणंगणं गुणविमुक्को।
थालकरो तइलोक्कं भोत्तुं छुहिओ कयंतोव्व ।।९।। तो तं सुमेरुचुन्नणपयंडमाहप्पपायडं चक्कं । मुक्कं सव्वससत्तीए तेण जयबंधुणो उवरिं ।।१०।। एवमपि च निर्वाहितगुरुप्रतिज्ञाभरः भविष्यामि । सुरपतिप्रमुखाणाम् अहम् अहीलनीयः च त्रिदशानाम् ।।६।।
इति निश्चित्य प्रज्वलितज्वलनज्वालाकलापसंवलितम् ।
विद्युल्लताऽऽकुलसमयमेघचन्द्रमिव दुर्गाक्षम् ।।७।। कृष्णायोभारसहस्रकोटिघटनोद्भटं महाचक्रम् । जम्बूद्वीपसमुद्गकवदनपिधानमिव गृहीत्वा ।।८।।
उत्पतितः सङ्गमः दूरं गगनाङ्गणं गुणविमुक्तः ।
___ स्थालकरः त्रिलोकं भोक्तुं क्षुधितः कृतान्तः इव ।।९।। ततः तं सुमेरुचूर्णनप्रचण्डमाहात्म्यप्रकटं चक्रम्। मुक्तं सर्वस्वशक्त्या तेन जगद्बन्धोः उपरिम् ।।१०।।
એ પ્રમાણે હું મોટી પ્રતિજ્ઞા પાળનાર ગણાઇશ અને ઇંદ્ર પ્રમુખ દેવોમાં હીલનાપાત્ર ન થઇશ.' (ક)
એમ નિશ્ચય કરી, પ્રજ્વલિત અગ્નિજ્વાળાથી ઓતપ્રોત, વિદ્યુલ્લતા-સમયના મેઘ સમાન દુષ્પસ્ય, કાળા રંગના તથા એક હજાર-કોટિભાર (ભાર = અમુક વજન) લોખંડવડે બનાવેલ, જંબૂઢીપરૂપ ડાબલાના મુખનું જાણે ઢાંકણ હોય તેવા મહાચક્રને લઇને, જાણે શુધિત કૃતાંત ત્રણ લોકને ખાવા તૈયાર થયો હોય તેમ ગુણહીન અને થાળ જેવા હાથવાળો સંગમક દૂર આકાશમાં ઉડ્યો, (૭/૮૯).
અને મેરૂને ચૂર્ણ કરવાનું પ્રગટ માહાત્મ ધરાવનાર તે ચક્ર, તેણે પોતાની સર્વ શક્તિથી ભગવંત પ્રત્યે છોડ્યું. (૧૦)