________________
९८८
श्रीमहावीरचरित्रम इय एवंविहतिव्वोवसग्गकरणेऽवि निच्चलं नाहं।। आभोगिऊण चिंतइ संगमओ जायगुरुकोवो ||१||
वज्जसरीरो एसो खलीकओऽविहु बहुप्पयारेहिं ।
नो तीरइ खोभेउं किं काउं जुज्जइ इयाणि? ||२|| जइ एयमुज्झिऊणं सुरालयं जामि भग्गसपइन्नो। ता सुरवइपमुहेहिं आजीवमहं हसिज्जामि ।।३।।
किंच-निययस्सवि हिययस्सा नत्थि एवं कयंमि परितोसो।
पारद्धवत्थुनिव्वाहणंमि पुरिसाण पुरिसवयं ।।४।। अहवा होउ विगोवण निहणं एयं नएमि कूडमुणिं। एयस्स विणासंमी झाणंपि विणस्सिही नूणं ।।५।। इति एवंविधतीव्रोपसर्गकरणेऽपि निश्चलं नाथं । आभोग्य चिन्तयति सङ्गमः जातगुरुकोपः ।।१।।
वज्रशरीरः एषः खलीकृतः अपि खलु बहुप्रकारैः ।
नो शक्यते क्षोभयितुं किं कर्तुम् युज्यते इदानीम् ।।२।। यदि एनम् उज्झित्वा सुरालयं यामि भग्नस्वप्रतिज्ञः। तदा सुरपतिप्रमुखैः आजीवम् अहं हसिष्यामि ।।३।।
किञ्च-निजस्याऽपि हृदयस्य नास्ति एवं कृते परितोषः ।
प्रारब्धवस्तुनिर्वाहे पुरुषाणां पुरुषव्रतम् ।।४।। अथवा भवतु विगोपनम् निधनं एनं नयामि कूटमुनिम् । एतस्य विनाशे ध्यानमपि विनष्यति नूनम् ।।५।।
એ પ્રમાણે તીવ્ર ઉપસર્ગ કર્યા છતાં ભગવંતને નિશ્ચલ જોઈ, ભારે કોપ પામતાં સંગમક ચિંતવવા લાગ્યો કે“અહો! આ તો વજશરીરી અનેક પ્રકારે અલના પમાડ્યા છતાં ક્ષોભ ન પામ્યો, તો હવે શું કરવું ઉચિત છે? (૨)
હવે જો એને તજી, પોતાની પ્રતિજ્ઞા ભાંગીને દેવલોકમાં જાઉં તો ઇંદ્ર પ્રમુખ બધા દેવો જીવતાં સુધી મારી iसी या ७२0, (3)
અને વળી તેમ કરવા જતાં પોતાના હૃદયને પણ સંતોષ થાય તેમ નથી; કારણ કે આરંભેલું કામ પૂર્ણ કરવામાં पुरुषोनु पौरुष व्रत छ (४)
અથવા તો હવે એને સતાવવામાં સાર નથી. એ કૂટમુનિનો નાશ કરું એટલે એનો વિનાશ થતાં ધ્યાન પણ अवश्य ध्वस्त थशे. (५)